સોમવાર, 23 ડિસેમ્બર 2024
0

કોલકત્તા 10 વર્ષ પછી ફરી ચેમ્પિયન, KKR એ ત્રીજી વખત જીત્યો IPL નો ખિતાબ

સોમવાર,મે 27, 2024
0
1
SRH vs KKR Final Live: આઈપીએલ 2024ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને KKR વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં હૈદરાબાદની ટીમે ટોસ જીત્યો છે.
1
2
IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે IPLની 17મી સિઝનની ક્વોલિફાયર 2 મેચમાં રાજસ્થાન રોયલ્સને 36 રનથી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. રાજસ્થાનની ટીમને આ મેચમાં 176 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં 139 રન સુધી જ પહોંચી ...
2
3
IPL 2024 Qualifier 2: સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સને આઈપીએલની 17મી સીજનમાં બીજા ક્વાલિફાયર મેચ ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં રમાવાની છે. બંને ટીમોનો રેકોર્ડ અત્યાર સુધી આ સ્ટેડિયમમાં સારો જોવા મળ્યો છે.
3
4
IPL 2024: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPLની 17મી સિઝનની એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામે 4 વિકેટે જીત નોંધાવીને બીજી ક્વોલિફાયર મેચ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
4
5
હાલમાં ચાલી રહેલી IPL 2024ની અંતિમ મેચોનો દોર શરૂ થયો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખખાન ...
5
6
કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને 8 વિકેટથી હરાવ્યું છે. આ મેચ જીતીને તે IPL 2024ની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.
6
7
આઈપીએલ 2024માં મુંબઈને 14માંથી ફક્ત ચાર મેચોમાં જીત મળી. તેમનો નેટ રનરેટ (-0.318) પણ આ સીજનનો સૌથી ખરાબ રહ્યો. હવે ટીમની માલકિન કહે છે કે ખેલાડીઓએ પોતાની ભૂલો પર ધ્યાન આપવાની જરૂર છે.
7
8
Royal Challengers Bengaluru: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચી ગયું છે. પરંતુ તેના માટે ટ્રોફી સુધી પહોંચવું આસાન નથી. ચેમ્પિયન બનવા માટે તેણે IPLના 10 વર્ષ જૂના રેકોર્ડને રિપીટ કરવો પડશે.
8
9
CSK vs RCB Live: RCB ટીમે CSCO ને 27 રનથી હરાવ્યું. આ મેચમાં RCB તરફથી બેટ્સમેન અને બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું.
9
10
મુંબઈ ઈંડિયંસની ટીમ શુક્રવારે આઈપીએલ 2024માં પોતાની અંતિમ લીગ મેચ રમશે. આ મેચમાં ટીમનો સામનો કેએલ રાહુલની કપ્તાનીવાળી લખનૌ સુપર જાયંટ્સની ટીમ સાથે થશે.
10
11
દિલ્હી કેપિટલ્સ ટીમે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવીને તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે. પરંતુ દિલ્હી કેપિટલ્સની લીગ તબક્કાની મેચો પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્લેઓફ માટે તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે.
11
12
Gujarat Titans: ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2024માં પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. આ સિઝનમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે અત્યાર સુધી રમાયેલી 13 મેચમાંથી માત્ર 5 જ જીતવામાં સફળ રહી છે.
12
13
મુંબઈ ઈન્ડિયન્સની ટીમે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં, સૂર્યકુમાર યાદવે મુંબઈ ઈન્ડિયન્સ માટે શાનદાર સદી ફટકારી અને એકલા હાથે મુંબઈને જીત અપાવી.
13
14
આઈપીએલ 2024માં રવિવારે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ આ મેચ જીતી હતી. તેણે આ મેચમાં પંજાબ કિંગ્સને 28 રનથી હરાવ્યું હતું. આ મેચમાં જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સે ટોપ 4 માટે પોતાનો દાવો વધુ મજબૂત કર્યો
14
15
mayank yadav IPL 2024 વચ્ચે ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. આ સિઝનનો સૌથી ઝડપી બોલર ઈજાના કારણે બહાર છે. આ બોલર હાલમાં જ આ સિઝનમાં બીજી વખત ઈજાગ્રસ્ત થયો હતો.
15
16
IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 24 રનની જીત સાથે આઈપીએલની 17મી સીઝનમાં પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. આ મેચમાં વેંકટેશ અય્યરે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને KKR માટે 70 રનની ઇનિંગ રમી હતી.
16
17
SRH vs RR Indian Premier League 2024 : રાજસ્થાન રોયલ્સ, જે ટેબલમાં ટોચ પર છે, તેનો સામનો IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
17
18
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને પંજાબ કિંગ્સ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. હવે CSK પાસે પ્લેઓફમાં જવા માટે માત્ર એક જ રસ્તો બચ્યો છે.
18
19
Kolkata Knight Riders vs Delhi Capitals: આઈપીએલની 17મી સિઝનની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટે જીત મેળવી હતી.
19