1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. આઈપીએલ સમાચાર
Written By ભાષા|

ડરબન કરશે 16 આઈપીએલ મેચ

બીજી ડીએલએફ ઈંડિયન પ્રીમિયર લીગ દક્ષિણ આફ્રીકાના આઠ શહેરોમાં રમાશે. તેમા કેપટાઉન અને જોહાનિસબર્ગનો પણ સમાવેશ થાય છે. શરૂઆતી અને ફાઈનલ મેચ પણ અહી થશે.

આજે જાહેર કરવામાં આવેલ અધિક્રૃત ટ્વેંટી20 લીગ 18 એપ્રિલથી 24 મે સુધી થશે. શરૂઆતી મેચમાં સચિન તેન્દુલકરના નેતૃત્વવાળી મુંબઈ ઈંડિયન ગયા વર્ષે બીજા સ્થાન પર રહી હતી,બીજા સ્થાને રહી મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ સાથે ટક્કર થશે.

મેચ કેપટાઉનમાં થશે.બીજી મેચ આ જ મેદાનમાં રાજસ્થાન રોયલ તથા રોયલ ચેલેંજ બેંગલોરની વચ્ચે મધ્યરાત્રીયે રમાશે.