બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 17 ઑક્ટોબર 2016 (14:48 IST)

Galaxy Note 7: પહેલા ચરણમાં 25 લાખ હેંડસેટ થશે પરત

કેટલક અઠવાડિયા સમયે સેમસંગ ગેલેક્સી નોટ 7માં આગ લાગવાથી અને બેટરી ગર્મ હોવાની ઘણી ઘટનાઓ આખી દુનિયામાં સામે આવી. આ કારણે કંપનીની સાખ પર જોરદાર ઘા પણ થયા છે. 
વિશ્વની આશરે બધી એયરલ્ાઈન કંપનીઓએ ઉડાનના સમયે ગેલેક્સી નોટ 7ને પ્રતિબંધીત કરી દીધું છે. ભારતમાં ઘણી એયરલાઈમ કંપનીઓ ટિકિટ બુક કરાવતી પેસેંજરને એસએમએસથી અલર્ટ કરી રહી છે કે એ એમના સામાન સાથે આ સ્માર્ટફોન ન રાખે. સેમસંએ બે સિતંબરએ કહ્યું હતું કે ગેલેક્સી નોટમાં આવી રહી સમસ્યાના નિરાકરણ માટે એ શરૂઆતમાં આશરે 25 લાખ હેંડસેટ પર મંગાવશે.