બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી સાહિત્ય
  3. આજનો સુવિચાર
Written By
Last Modified: બુધવાર, 18 ડિસેમ્બર 2024 (07:02 IST)

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

સબંધોની કદર પણ 
પૈસાની જેમ કરતા શીખો 
કારણ કે બન્ને ને 
કમાવવા મુશ્કેલ છે 
ગુમાવવા આસાન 
 
 
દિલ થી સાચા લોકો 
ભલે જીવનમાં એકલા 
રહી જાય પણ 
આવા લોકોનો સાથ 
ભગવાન જરૂર આપે છે