મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (11:42 IST)

ઈંસ્ટાગ્રામમાં આવ્યું નવું ફીચર, ફોટોની જગ્યા હવે શેયર કરી શકો છો ટેક્સટ પણ ....

જો તમે ઈંસ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો સિવાય શેયર કરવા ઈચ્છે છે, તો તમારા માટે ખુશખબરી છે. આમતો ઈંસ્ટાગ્રામ ફોટો અન વીડિયો આધારિત સોશલ નેટવર્કિંગ સાઈટ છે. પણ હવે તમે ઈંસ્ટાગ્રામ પર ટેક્સ્ટ પણ શેયર કરી શકો છો. પણ હવે તમે ઈંસ્ટાગ્રામમા સ્ટોરીજમાં  જ ટેક્સ્ટ શેયર કરી શક છો. ઈંસ્ટાગ્રામએ સ્ટોરીજ માટે નવું ટાઈપ મોડ જાહેર કર્યું છે. 
 
પહેલ તમે સ્ટોરીજમાં માત્ર ફોટો કે વીડિયો નાખી શકો છો. જ્યારે તમે ટેક્સ્ટ પણ નાખી શકો છો. તમે ફોટો સેક્શન કરીને ટાઈપ સેક્શનમાં જઈ શકો છો. યૂજર્સ ટાઈપ મોડનો ઉપયોગ કરવા માટે એપના રાઈટ સાઈડમાં ટાપ પર કેમરા આઈકનને ઓપેન કરવું પડ્શે. ત્યારબાદ નીચેમાં ટાઈપલેવલ પર કિલ્ક કરવુઉં પડશે. અહીં તમે તમારી મનપસંદ વાત ટાઈપ કરી શકો છો. ટેક્સ્ટ સ્ટોરીજમાં ફાંટ અને જુદા-જુદા બેકગ્રાઉઅડના પણ ઉપયોગ કરી શકો છો. ફાંટમાં Modern, Neon Typewriter અને Strong જેવા ફાંટ ઉપલબ્ધ છે.