સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 7 સપ્ટેમ્બર 2018 (18:19 IST)

ડેયરી મિલ્ક ચૉકલેટની સાથે રિલાંયસ જિયો આપી રહ્યું છે 1 જીબી મફત ડેટા

તેમની બીજી વર્ષગાંઠ પર રિલાંયસ જિયો તેમના સબસ્ક્રાઈબરને 1 જીબી મફત ડેટા  આપી રહ્યું છે. તેના માટે જિયો યૂજરને કેડબરી ડેયરી મિલ્ક ચોકલેટ ખાવી પડશે. મફત ડેટા માટે સબ્સક્રાબર માટે યૂજરની પાસે ઓછામાં ઓછા 5 રૂપિયાનો ડેયરી મિલ્ક ચોકલેટનો ખાલી પેલેટ આપવું જોઈ. મફત ડેટાના સિવાય Reliance Jio એ યૂજરને બિજો સબ્સક્રાઈબરને આ મફત ડેટા ટ્રાસફર કરવાની સુવિધા પણ આપી છે. આ ઑફર 30 સેપ્ટેમ્બર સુધી વેલિડ છે/. તે સિવાય તમારા ફોન પર MyJio એપ પણ હોવું જોઈએ.
 
માય જિયો એપના હોમસ્ક્રીન પર મફત ડેટા ઑફરનો બેનર લાઈવ થઈ ગયું છે. તમે જેમ જ એપની સ્ક્રીન પર જોઈ રહ્યા બેનર પર કિલ્ક કરો છો. ત્યારબાદ એ પાના ખુલી જાય છે. જયાં paticipate Now બટન નજર આવે છે. ત્યારબાદ તમને ડેયરી મુલ્કના ખાલી રેપરનો બારકોડ સ્કેન કરીને મફત ડેટા હસેલ કરવુ પડશે. 
 
એક્ટિવ સબ્સક્રાઈબર ઈચ્છે તો આ ડેટા પોતે ઉપયોગ કરી શકે છે કે પછી કોઈ બીજા જિયો યૂજર અકાઉંટ પર ટ્રાસફર પણ કરી શકે છે. આ ઑફર 30 સેપ્ટેમ્બર સુધી વેલિડ છે. મફત ડેટા માયજિયો અકાઉંટમાં  7 થી 8 દિવસમાં આવી જશે. તે સિવાય દરેક જિયો અકાઉંતથી માત્ર ર્ક રેપરની મદદથી મફત ડેટા મેળવી શકાય છે. 
 
તેનાથી પહેલા કંપની ટેલીકૉમ કંપની વોડાફોન એ રિલાંયસ જિયો અને એયરટેલથી મુકાબલા માટે એક નવો પ્લાન રજૂ કર્યું હતું. વોડાફોનએ 159 રૂપિયાનો પ્લાન લાવ્યું છે.