રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: ગુરુવાર, 31 ઑગસ્ટ 2017 (14:05 IST)

આ રીતે કરો તમારા Slow થઈ ગયેલ સ્માર્ટફોનને ફાસ્ટ

તમને માત્ર એક સેટિંગ ચેંજ કરવી છે અને તમારા ફોનની સ્પીડ ફાસ્ટ થઈ જશે. જી જા અમારા ફોનમાં એવા ઘણા સેટિંગસ હોય છે જેના વિશે અમને ખબર નહી હોય અને અમે તેનું ઉપયોગ નહી કરે છે. તો ચાલો અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે તમારા ફોનમાં રહેલ એક સેંટિંગ બદલી તમારા સ્લો થઈ ગયેલું ફોનને ફાસ્ટ કરી શકો છો. 

સ્માર્ટફોનની સ્પીડ તેજ કરવા માટે સૌથી પહેલા તમે ફોનની સેટિંગ્સમાં જાઓ. પછી નીચે શો કરી રહેલ About ના ઑપશન પર ટેબ કરો. ત્યારબાદ બિલ્ડ નંબરનો ઑપશન જોવાશે. તેના પર 5-7 વાર ટેપ કરો. ત્યારબાદ મોબાઈલ સેટિંગમાં ડેવલપર ઑપશન ઑપન થઈ જશે. જેના પર ટેપ કરો. અહીં તમને 3 ઑપશન વિંડો ટાજિશન સ્કેલ, ઐનિમેટર ડ્યૂરેશન સ્કેલ અને સિમ્યૂલેટ સેકેંડરી ડિસ્પ્લે જોવાશે. 
 
ત્યારબાદ આ ત્રણે ઑપ્શન પર વારાફરતી ટેપ કરો તેને ઑફ કરી નાખો. આ એનિમેશન અમારા ફોન બહુ બધા ડાટા ઉપયોગ કરવાની સાથે તેની રેમ અને મેમોરી પણ ઉપયોગ કરે છે. જેનાથી સ્માર્ટફોન સ્લો થઈ જાય છે. તેથી તેને ઑફ કરતા તમારા ફોનની સ્પીડ ઠીક થઈ જશે.