1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શુક્રવાર, 12 મે 2023 (13:13 IST)

Nokia નો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લાંચ કીમત 7000 રૂપિયાથી પણ ઓછી

Nokia C12
નોકિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ- Nokia નો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લાંચ કીમત 7000 રૂપિયાથી પણ ઓછી છે. Nokia C12ના 2 જીબી રેમની સાથે 64 જીબી સ્ટોરેજની કીમત 6690 રાખવામાં આવી છે. 
 
જણાવીએ લે આ Nokia C12 2nd Edition સ્માર્ટફોનને કંપનીએ માત્ર 6,690 રૂપિયામાં લાંચ કર્યો છે. 
 
 HMD ગ્લોબલ ભારતમં તેમના નવા ફોન  Nokia C12ને લાંચ કરી દીધો છે.  Nokia C12ને એંટ્રી લેવલ સ્માર્ટફોન અને નોકિયાની સી સીરીઝનો નવો મંબર છે.  Nokia C12ની સાથે વર્ચુઅલ રેમ પણ આપવામાં આવ્યુ છે.  Nokia C12 ના તે લોકો માટે જારી કરવામાં આવ્યો છે જે ઓછી કીમતમાં એક સારો અને સ્ટૉક એંડ્રાયડ ફોન ઈચ્છે છે.  Nokia C12માં સિંગ રિયર કેમરા અને સિંગલ ફ્રંટ કેમરા પણ આપ્યો છે.  Nokia C12માં 8 મેગાપિક્સલના રિયર કેમરા અને 5 મેગાપિક્સલના ફ્રંટ કેમરા છે.  Nokia C12ના કેમરાની સાથે પોટ્રેટ અને ખાસ કરીને નાઈટ મોડ આપવામાં આવ્યા છે.