શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (17:23 IST)

Video AI ટેકનીકનો વિડીયો વાયરલ, 5 વર્ષની છોકરીને 95 વર્ષની ઉંમરની બની

a i technology
Video of AI technique - ટેકનોલોજી દર દિવસ કઈક નવો લઈને આવી રહી છે અને તેમના કારનામાથી લોકોને ચોકાવે છે. તેમજ આજકાલ આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ એટલે કે એઆઈ ખૂબ ચર્ચાનો વિષય બની છે. પણ આ ટેક્નોલોજી આજ્ની નહી પણ પહેલીવાર તેનો ઉપયોગ 1956માં કરાયો હતો. દિવસેને દિવસે કઈક નવો જોવા મળી જ જાય છે. 
 
આ વચ્ચે ફેમસ બિઝનેસ મેન આનંદ મહિન્દ્રાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં AI ટેક્નોલોજીની મદદથી માત્ર 5 વર્ષની છોકરીને 95 વર્ષની ઉંમરની બનાવી દીધી છે.
 
તે જ સમયે, આ ટેક્નોલોજીને જોઈને લોકોએ આ વીડિયોના ખૂબ વખાણ પણ કર્યા, જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થવા લાગ્યો. જણાવીએ  કે આનંદ મહિન્દ્રા એક ભારતીય બિઝનેસ મેન છે અને તે પ્રખ્યાત મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. તેમનું પૂરું નામ આનંદ ગોપાલ મહિન્દ્રા છે.
/div>