શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: શનિવાર, 22 એપ્રિલ 2017 (11:47 IST)

ગો JIO ફોર DTH

જિયો DTH માટે પ્રીબુકિંગ જરૂરી રહેશે. તે માટે 10થી 15 મે દરમિયાન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે. જિયો DTH પર પહેલા ત્રણ મહિના બધી ચેનલ્સ અને HD રેકોર્ડિંગ ફ્રી રહેશે.  ફક્ત સેટ ટોપ બોક્સ આ પૈસા આપવા પડશે. લગભગ 432 ચેનલ્સ બધાને જોવા મળશે.  તેમાથી 49 ચેનલ્સ 1080 પિક્સેલ રિઝોલ્યુશન HD રહેશે.  આ ઉપરાંત 32 ચેનલ્સ 4K હશે.  જે 4K Ultra HD પર જોવા મળશે. જિયો ફાયબર ઓપ્ટિકલ્સવાળા IPTV અહી જોવા મળી શકે ચ હે. જિયોનું સેટ અપ બોક્સ ફક્ત 900 રૂપિયામાં મળી જશે.   આ સિવાય તેમા કોઈપણ ઈંસ્ટોલેશન ચાર્જ લાગશે નહી. જિયો DTH બુકિંગ એમેઝોન પર ઓનલાઈન કે પછી માય જિયો એપ દ્વારા 
કરાવી શકાશે. માય જિયો પર ત્રણ મહિના DTH ફ્રી મળશે.  તેમા કેંચ અપ TV ની વ્યવસ્થા છે.  મતલબ ઈંટરનેટ કનેક્ટ કરીને TV સ્ક્રઈપર યુટ્યુબ વગેરે પણ જોઈ શકશો. કીબોર્ડ જોડીને ઈંટરનેટ બ્રાઉઝર ખોલી શકશો. (એ માટે RJ45 લેન કેબલની જરૂર પડશે.) Digital Dolby Sound 5.1 Surround ને કારણે થિયેટરમાં જોઈને તમે પ્રોગ્રામ જોઈ રહ્યા છો એ પ્રકારનો આનંદ મળશે. 
 
જિયો  DTH મેનૂ 
 
Radio Guide
VOD
Catch Up TV (Connect Internet)
Internet Radio
Web on TV
DSMCC feeds
Push VOD
USB Transfer
Parental Control Lock
ViewRight DVB
Pause Live TV
 
તમે જો કોઈ કામમાં વ્યસ્ત હશો તો TV કાર્યકમને ત્યા જ રોકી શકો છો અને તમારુ કામ પત્યા પછી જ્યાથી પોગ્રામ રોક્યો છે ત્યાથી જ શરૂ કરીને જોઈ શકો છો. જેને કારણે સ્ત્રીઓની કોઈપણ સીરિયલ મિસ નહી થાય. 
 
Jio DTH Packs Name
Basic Home Pack
Silver Jio Pack
Platinum Pack
My Choice Pack
 
There are 100 entertainment, 27 infotainment, 31 devotional, 139 news, 23 kids, 12 lifestyle, 38 movie, 34 music,20 sports and remaining 8 business channels. It has Colors TV, Sony, Star networks, Zee networks, Star sports, Ten sports, ABP News, DD sports including many major channels.
 
જિયોના પ્લાંસ બીજા કરતા 40 થી 60% સસ્તા રહેશે... તો પછી ચાલો, "ગો જિયો ફોર DTH"