મંગળવાર, 12 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (16:56 IST)

સ્માર્ટફોનના કેમરામાં આવેલા કોઈ રીતના સ્ક્રેચને ચપટીમાં કરી શકે છે ઠીક

How to remove scratrch from mobile
ઘણી વાર સ્માર્ટફોનમાં કવર નહી લાગ્યું હોવાના કારણે ઘણી વાર કોઈ વસ્તુથી ખરોંચ પડી જવાના કારણે લેંસ પર સ્ક્રેચ આવી જાય છે. તેથી અમે ઈચ્છીમે પણ સારી ફોટા કિલ્ક નહી કરી શકે છે. આમ તો તમે ઈચ્છો તો પોતે ઘરે જ સ્માર્ટફોનના લેંસના સ્ક્રેચને સરળતાથી સાફ કરી શકો છો. ચાલો અમે તમને તેના સરળ 5 ઉપાય જણાવીએ છે.
 
રબિંગ અલ્કોહલ 
રબિંગ અલ્કોહલની કેટલાક ટીંપાને પાણીમાં મિક્સ કરી તમે એક નરમ કપડાથી ફોનના કેમરાને સાફ કરી શકો છો. બે ત્રણ વાર કરતા પર લેંસ નવા જેવું સાફ થઈ જાય છે. 
 
ટૂથપેસ્ટ 
આમ તો ટૂથપેસ્ટના ફાયદા વિશે બધા જાણતા જ હશે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે તેના ઉપયોગ તમે ફોનના કેમરાના લેંસને સાફ કરવા માટે પણ કરી શકો છો. 
 
ઈરેજર 
આમ તો ઈરેજરનો ઉપયોગ અમે પેંસિલથી કરી લિખાવટને મટાવવા માટે કરે છે પણ ઈરેજરથી તમે ફોનના કેમરાના લેંસને સાફ કરી શકો છો. આ વાતો ધ્યાન રાખો કે ઈરેજર નવું અને સાફ હોય. 
 
જો આ બધા ઉપાયથી પણ સ્ક્રેચ ખત્મ નહી થઈ રહ્યું છે તો તમે બાજારથી સ્ક્રેચ રિમૂવર ખરીદ શકો છો. સ્ક્રેચ રિમૂવરને લેંસ પર લગાવીને તમે લેંસને સરળતાથી સાફ કરી શકો છો.