સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 15 એપ્રિલ 2021 (16:03 IST)

સેમસંગના જોરદાર સ્માર્ટફોન પર મોટા ઑફર, મળી રહ્યુ છે 3000 રૂપિયા સસ્તું

સેમસંગ તાજેતરમાં લાંચ કરેલ તેમના એક જોરદાર સ્માર્ટફોન પર નવા અને આકર્ષક ઑફર્સ લઈને આવ્યુ છે. આ samsung Galaxy A32 સ્માર્ટફોન છે. સેમસંગ ગેલેક્સી A32 સ્માર્ટફોન 21,999 રૂપિયાની શરૂઆતી કીમત પર લાંચ થયું હતુ. ઑફર્સ પછી સેમસંગના આ સ્માર્ટફોનની પ્રભાવી કીમત ઘટીને 18,999 રૂપિયા થઈ ગઈ છે/ સેમસંગના આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો મેન કેમરો આપ્યો છે ફોનમાં 5000 Mah ની  બેટરી આપેલ છે. 
 
સ્માર્ટફોન પર આપી રહ્યા છે આ શાનદાર ઑફર 
samsung Galaxy A32 સ્માર્ટફોન પર કંપની કસ્ટમર્સને 1500 રૂપિયા સુધીનો ઈંસ્ટેંટ કેશબેક આપી રહી છે. સ્મૂદ બ્રાઉજિંગ, સ્ક્રાલિંગ અને ગેમિંગ માટે ફોનનો ડિસ્પ્લે 90 HZ રિફ્રેશ રેટની સાથે આવ્યો છે. સેમસંગના આ ફોન ઑસમ બ્લેમ ઑસમ વ્હાઈટ ઑસમ બ્લૂ અને ઑસમ વાયલેટ કલર ઑપ્શનમાં આવ્યુ છે. સેમસંગ ગેલેક્સી A32 સ્માર્ટફોન 6 જીબી રેમ અને128 જીબી સ્ટોરેજની સાથે આવ્યુ છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં એડવાંસ્ડ ઑક્ટો-કોર પ્રોસેસર આપ્યુ છે. 
 
ફોનમાં છે 64 મેગાપિક્સલનો મેન કેમરા 
સેમસંગ ગેલેક્સી A32 સ્માર્ટફોનમાં મેન કેમરા 64 મેગાપિક્સલનો છે. તેમજ સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફોનના ફ્રંટમાં 20 મેગાપિક્સલનો કેમરો આપ્યુ છે. ફોનમાં 5000 Mah ની  બેટરી આપેલ છે. ફોનની બેટરી 15W એડાપ્ટિંગ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 20 કલાકનો વીડિયો પ્લેબેક આપે છે.