મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : મંગળવાર, 10 મે 2022 (14:56 IST)

2000થી ઓછી કીમતમાં આવી ગઈ Smarwatch- ફુલ ચાર્જમાં 10 દિવસ ચાલશે

smart watch
ભારતીય મોબાઈલ્ક એક્સસરીજ બ્રાંડએ એક નવી સ્માર્ટવોચ સીરીજ 'Wise' ની જાહેરાત કરી. નવી સીરીઝમા પ્રથમ વાચ Wise Eon એક યૂથ ઓરિએંટેડ સ્માર્ટવોચ છે કે એક વાજબી પ્રાઈસ પાઈંટ પર એક સ્ટાઈલિશ ડિજાઈન અને પાવર પેક ફીચર્સની સાથે આવે છે. આ વાજબી સ્માર્ટવૉચની કીમત 1,999/- રૂપિયા છે અને આ ફ્લિપકાર્ટ પર વેચાણ માટે ઉપલબ્ધ છે કંપની તેની સાથે 365 દિવસની વારંટી પણ આપી રહી છે. 
 
વૉચમા& વાયસ અસિસ્ટેંટ પણ 
Wise Eon સ્માર્ટવૉચમાં એક શાનદાર અને અર્બન અપીયરેંગ છે. સ્માર્ટવોચમાં આ પ્રાઈસ રેંજ પર સ્માર્ટ બ્લૂટૂથ કોલિગ છે. જે ગ્રાહકોને કાંડાથી સીધા કૉલનો જવાબ આપવાની પરવાનગી આપે છે. વૉચમાં ડાયલર અને માઈક્રોફોન અને સ્પીકર શામેલ છે. આટલુ જ નહી આ સ્માર્ટવોચમાં વૉયસ અસિસ્ટેંટનો સ્પોર્ટ પણ મળે છે. સ્માર્ટવોચ 1.69 LucidDisplayTM, સ્મૂથ ટચ અને 450 નિટસ બ્રાઈટ સ્ક્રીનની સાથે એક સરળ અએ ક્લિયર વિજન આપે છે.