સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Updated : ગુરુવાર, 25 એપ્રિલ 2019 (13:12 IST)

ચાઈલ્ડ પોનોગ્રાફી Videoes પર રોક લગાવવામાં અસફળ વ્હાટસએપ

ભારતમાં વ્હાટસએપ ગ્રુપ્સના ઉપયોગ યૌન ઉત્પીડનના વીડિયોસ શેયર કરવા માટે કરાઈ રહ્યું છે. રિપોર્ટ મુજબ ભારતમાં ઘણી માત્રામાં ચાઈલ્ડ પોનોગ્રાફી વીડિયોસને યૂજર્સ ગ્રુપ્સમાં શેયર કરી રહ્યા છે. તેથી તેના પર રોક લગાવવાની સખ્ય જરૂરત છે. સાયબર સિક્યોરિટીથી સંકળાયેલી સાયબર પીસ ફાઉંડેશન (CPF) એ માર્ચમાં બે અઠવાડિયાથી વધારે સમય સુધી તપાસ કરી જેમાં ખબર પડી કે પોર્નોગ્રાફી કંટેંટથી સંકળાયેલા દર્જનો વ્હાટસએપ ગ્રુપમાં અત્યારે પણ કામ કરી રહ્યા છે. 
 
આ કારણે વધી રહી છે ફિજિકલ કાંટેક્ટ વાળી વીડિયોજ 
સાયબર પીસ ફાઉંડેશનમાં ટ્રેનિંગ્સને કંટ્રોલ કરી રહ્યા નીતીશ ચંદનએ કહ્યું કે ઘણા ગ્રુપ્સ છે કે પૈસના બદલે બાળકો અને અડ્લ્ટસના ફિજિકલ કંટેટ વાળા વીડિયોસને વધારો આપી રહ્યા છે. તેના પર વ્હાટસએપને પ્રવક્તા કહે છે કે અમે યૂજર્સની સુરક્ષાના ખૂબ ધ્યાન રાખે છે. તેમજ અમે બાળકો અને યૌન ઉત્પીડનને કદાચ સહન નહી કરતા. અમે ખાતરી કરે છે કે આ રીતના અકાઉંટસને બેન કરાશે. 
 
રિપોર્ટ મુજબ પાછલા ત્રણ મહીનામાં બાળકોના અનુચિત ગતિવિધિને જોવાતા આશરે 2,50,000 અકાઉંટસને દુનિયાભતમાં બેન કરાયું છે. પણ અત્યારે પણ બાળકોને યૌન ઉત્પીડનના વીડિયોજ શેયર કરવા માટે વ્હાટસએપ ગ્રુપ્સના ઉપયોગ ચાલૂ છે. 
 
વ્હાટસપએ કર્યું કેંદ્ર સરકારના વિરોધ 
તમને જણાવીએ કે ફેક ન્યૂજ,ભડકાઉ ભાષા અને યૌન ઉત્પીડન વાળા કંટેટને ફેલાવતાને પકડવા માટે કેંદ્ર સરકારએ વ્હાટસએપના મેસેજને ટ્રેસ કરવાની સુવિધા માંગી હતી પણ વ્હાટસએપએ કહ્યું કે આ એક એંક્તિપ્ટેડ પ્લેટફાર્મ છે. હોમ મિનિસ્ટ્રી અને ઈંફ્મેશન ટેક્નોલોજી મિનિસ્ટ્રીને મોકલાઈ ઈમલના કંપનીએ જવાબ નહી આપ્યું.