શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 29 એપ્રિલ 2019 (12:00 IST)

WhatsApp એ નવી જરૂરી ફીચર્સની બદલી નાખી જગ્યા

સોશિયલ મેસેજિંગ એપ WhatsApp યૂજર્સની સુવિધા માટે નવા-નવા ફીચર્સ લાવી રહ્યા છે. હવે સોશિયલ મેસેજિંગ એપ નવું ફેરફાર કર્યું છે. WhatsApp એ તેમના એક ફીચરની જગ્યાને બદલી નાખ્યું છે. 
 
WABetaInfoના મુજબ WhatsAppના બીટા વર્જન 2.19.101 અપડેટમાં  ‘Archived Chats’ ઑપ્શનને મેન સાઈડ મેન્યૂમાં શિફટ કરી નાખ્યું છે. પણ આ ફેરફાર તમને અપડેટ પછી જ જોવાશે. 
 
હવે આર્કાઈવ ઑપ્શનને જોઈએ તો WhatsAppમાં chats માં સૌથી નીચેની તરફ મળે છે. પણ આ અપડેટ પછી main menu માં જોવાઈ શકાય છે.