શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. આઈટી
Written By
Last Modified: સોમવાર, 23 મે 2022 (14:41 IST)

આ ફોનમાં બંધ થઇ જશે વોટ્સએપ

આ ફોનમાં બંધ થઇ જશે વોટ્સએપ Samsung Galaxy Trend Lite, Galaxy Trend II, Galaxy SII, Galaxy S3 mini, Galaxy Xcover 2, Galaxy Core અને Galaxy Ace 2 ફોનનો સમાવેશ થાય છે.

અન્ય ફોન વિશે વાત કરીએ તો, સૂચિમાં LGs Lucid 2, LG Optimus F7, LG Optimus F5, Optimus L3 II Dual, Optimus F5, Optimus L5, Optimus L5 II, Optimus L5 Dual, Optimus L3 II, Optimus L7, Optimus L7 નો સમાવેશ થાય છે. II ડ્યુઅલ, Optimus L7 II, Optimus F6, Enact, Optimus L4 II Dual, Optimus F3, Optimus L4 II, Optimus L2 II, Optimus Nitro HD, 4X HD, Optimus F3Qમાં વોટ્સએપનું નવુ વર્ઝન અપડેટ નહીં થઈ શકે.