ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. જૈન
  4. »
  5. જૈન ધર્મ વિશે
Written By વેબ દુનિયા|

આરતી

W.D

જય જય આરતી આદિ જીણંદા, નાભુરાયા મરૂદેવી કો નન્દા:
પહેલી આરતી પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે, જય...

દૂસરી આરતી દિન દયાલા, ધૂલેવા મંડપમાં જગ અજવાલ્યા, જય...

તીસરી આરતી ત્રિભુવન દેવા, સુર, નર ઈંદ કરે તોરી સેવા, જય...

ચોથી આરતી ચઉ ગતિ ચૂરે, મનવાંછિત ફલ શિવસુખ પૂરે, જય...

પંચમી આરતી પુણ્ય ઉપાયા, મૂલચંદે ઋષભ ગુણ ગાયા, જય...