શ્રીકૃષ્ણ જન્મકથા - જાણો કેવી રીતે થયો હતો શ્રીકૃષ્ણનો જન્મ

કનૈયાની જન્મકથા પણ અનોખી છે. કૃષ્ણ ભગવાનની લીલાઓ વિશે આપણે સૌ જાણીએ છીએ. તેમની લીલાઓ તો તેમના જન્મથી શરૂ થઈ હતી.. તેમનો જન્મ પણ અનોખી રીતે થયો હતો.. એકના ખોળે જન્મ્યા તો બીજાના ખોળે ઉછર્યા..

janmashtami

આ પણ વાંચો :