Potato Dahi Vada - Potato Dahi Vada for Vrat | ફરાળી બટાટા વડા
W.D
બનાવવાની રીત - સૌ પહેલા સેકેલા રાજગરાના લોટને એક તપેલીમાં થોડુ મીઠુ નાખીને ખીરુ બનાવી લો અને બટાકા વડાને કવર માટે મુકી રાખો. હવે બટાકાને સારી રીતે મસળી લો. તેમા બધી સામગ્રી મિક્સ કરીને નાના નાના લૂઆં બનાવી લો. હવે રાજગરાના ખીરામાં આ લૂઆને નાખીને તળી લો. ધીમા તાપ પર થવા દો. સોનેરી થતા તેને કાઢી લો અને દહીં સાથે સર્વ કરો.