1. ગુજરાતી સમાચાર
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By

Career In Fashion Designing: ધોરણ 12 આર્ટસ પછી તમે ફેશન ડિઝાઈનિંગ કોર્સ કરીને કરી શકો છો કારકિર્દી, જાણો ક્યાં મળશે જોબ

dhoti
Career In Fashion Designing: ફેશન ડિઝાઇનિંગ (Fashion Designing) આ વિસ્તાર ખૂબ જ ગ્લેમરસ છે. આ વિસ્તારનું આકર્ષણ વધી રહ્યું છે. 
 
અમારી લાઈફસ્ટાઈને માર્ડન વેલ્યુઝએ ખૂબ પ્રભાવિત કર્યુ છે. આ ટ્રેંડને જોતા થોડા સમયથી ફેશન ડિઝાઇનિંગ સૌથી વધારે પસંદગીનુ કરિયર ઑપ્શનના રૂપમાં છે. તેનો કારણ ફેશન ડિઝાઈનર્સની માગ વધી ગઈ છે. 
 
ફેશન ડિઝાઈનીંગમાં યંગસ્ટર્સ રસ ધરવે છે. તમે ફેશનના ક્ષેત્રમાં સફળ કારકિર્દી બનાવી શકો છો (Career tips). અનુભવ, બ્રાન્ડ અથવા નામના આધારે આવકની તકો વધી શકે છે. ફેશન ડિઝાઇનિંગ કોર્સ કર્યા પછી, તમે ઘણી સારી કંપનીઓમાં જોડાઈ શકો છો. તમે તમારી પોતાની બ્રાન્ડ બનાવી શકો છો. તમારા માટે અંદર
કેટલીક ગુણવત્તાની પણ જરૂર પડશે. જો તમારે ફેશન ડિઝાઈનર બનવું હોય તો તમારા માટે સર્જનાત્મક બનવું જરૂરી છે. આ સાથે, તમારે દબાણમાં કેવી રીતે કામ કરવું તે પણ જાણવું જોઈએ.
 
શું જોઈએ યોગ્યતા
જો તમે 12 પાસ છો તો બે કોર્સ કરી શકો છો એક ફેશન ટેક્નોલોજીમાં બેચલર ડિગ્રી, બે ફેશન ડિઝાઈનિંગમાં બેચરલ ડિગ્રી. ડિપ્લોમા કોર્સેસ પણ છે પણ ડિગ્રી કર્યા પછી પાછળ વળીને ન જોવુ. ડિગ્રી કોર્સ ચાર વર્ષના છે. ડિપ્લોમા ત્રણ અને બે વર્ષના પણ ઉપલબ્ધ છે. 
 
મુખ્ય સંસ્થાઓ
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડિઝાઇન, કલકત્તા
CEPZ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી, મુંબઈ
જેડી ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ટેકનોલોજી
જોબ પ્રાસ્પેક્ટસ 
અભ્યાસ પૂરા કર્યા પછી તમે આ વ્યવસાયના ગુણ-દોઢ જાણી ગયા હશો ઘણા પ્રકારના નોલેજ તમારી પાસે હોય છે. આ પ્રોફેશનમાં તમે આસમાન છૂઈ શકો છો. એક કુશળ અને પ્રતિભાશાળી ફેશન ડિઝાઇનર એપેરલ કંપનીઓ, નિકાસ ગૃહો અને કાચા માલના ઉદ્યોગમાં સ્ટાઈલિશ અથવા ડિઝાઇનર તરીકે નોકરી મેળવી શકે છે. કેટલાક દિવસો કામ કર્યા પછી, તમે તમારું બુટિક ખોલી શકો છો.


(Edited By -Monica Sahu)