ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Updated : ગુરુવાર, 3 જૂન 2021 (13:48 IST)

CBSE 12th Result - ઘોરણ 12ના પરિણામ માટે નહી ચાલે 10માનો ફાર્મુલા, શિક્ષકો આ પ્રશ્નો ઉભા કર્યા

કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE) ની પરીક્ષા કોવિડ 19 ના પ્રકોપના કારણે ધોરણ 12ની પરીક્ષા કેંસલ કરી નાખી છે. હવે શિક્ષકોના વચ્ચે આ વાતની ચર્ચા થઈ રહી છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓના ઈવેલ્યુશન પૉલીસી શુ થઈ શકે છે. તાજેતરમાં સીબીએસઈએ ધોરણ 10માના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે એક ફાર્મુલા તૈયાર કર્યુ હતુ. પણ હવે 12માના બાબતમા ઘણા હિતધારકોએ ચેતવણી આપી છે કે વરિષ્ટ વિદ્યાર્થીઓ એટલે કે 12મા માટે એક જ માનદંડના ઉપયોગ નહી કરી શકાય છે. જાહેર છે કે 12માનો મૂલ્યાંકન અને તેમના નંબર તેમણે આગળ ઉચ્ચ અભ્યાસની શકયતાઓને પ્રભાવિત કરી શકે છે. આવો જાણી વિશેષજ્ઞ વિશે... 
 
CBSE બોર્ડએ અત્યારે જ ધોરણ 10ની પરીક્ષાઓ કેંસલ થયા પછી વિદ્યાર્થીઓ માટે એક મૂલ્યાંકન  પેટર્ન કાઢ્યો છે. આ પેટર્નમાં બે ખાસ પહલૂ શામેલ કરાયા છે. જેમાં બે રીતે મૂલ્યાંકન કરવો હતો. પ્રથમ વિદ્યાર્થીના અંતિમ સ્કોરની ગણના કેવી રીતે કરાશે અને બીજુ શાળામાં તેમના પરફોર્મેંસના આધારે બધા વિદ્યાર્થીઓના અંકોના માનકીકરણ કેવી રીતે કરાશે. 
 
 
તેમાં વ્યક્તિગત રૂપથી કોઈ છાત્રના અંકની ગણના યૂનિટ/પીરિએડિક ટેસ્ટ અને વાર્ષિક કે છમાસિક કે મિડ ટર્મ પરીક્ષાના આધરે કરવી હતી. તેમાં પ્રી બોર્ડની પરીક્ષા પણ શામેલ કરાયુ છે. આ રીતે તેને એક સાથે 80 અંકોના મૂલ્યાંકન થશે. બાકીના 20 નંબર આંતરિક મૂલ્યાંકન પર આધારિત થશે જે શકયતા છે કે માર્ચ સુધી સામાન્ય બોર્ડ પરીક્ષા મૂલ્યાંકનના ભાગના રૂપમાં મોટા ભાગે શાળા પૂરા કરશે. 
 
હવે 12માના મૂલ્યાંકનને લઈને દસમા ધોરણ માટે લાગૂ પૉલીસીને લઈને આવાજો ઉપડવા માંડી છે. ઘણા વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો તેને 12 મા ધોરણ માટે યોગ્ય માનતા નથી. આ સંદર્ભે મંગળવારે દિલ્હી 
 
હાઈકોર્ટમાં જસ્ટિસ ફોર ઓલ એનજીઓ તરફથી પણ એક અરજી આવી છે. આ અંગે સીબીએસઇને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં જણાવ્યું હતું કે મૉડરેશન નીતિ વિદ્યાર્થીઓ સાથે અન્યાય થશે કેમ કે 
વિદ્યાર્થીની પરફોર્મેંસ શાળાના પ્રદર્શન સાથે કોઈપણ રીતે સંબંધિત નથી.
 
તેમજ વિશેષજ્ઞો આ પણ કહ્યુ કે 12મા માં યુનિટ ટેસ્ટ અને મિડ ટર્મને શાળામાં સમાન રૂપથી ચિહ્નિત થયેલ નથી. ઘણી શાળાઓએ તેમની શાળા પરીક્ષામાં બોર્ડના માર્કિંગની તુલના કરી છે.
 
 સખ્ત ધોરણો વપરાય 
 
છે. ધ ઇન્ડિયન સ્કૂલના આચાર્ય તાનિયા જોશીએ એચ.ટી.ને જણાવ્યું હતું કે અમને ફક્ત બે અંકોના પ્લસ કે માઈનસની પરવાનગી છે. તેનાથી ઉચ્ચ 
 
પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને નુકશાન હોય છે કારણ કે 
 
મોટાભાગના વિદ્યાર્થીઓ આંતરિક પરીક્ષા બોર્ડની તુલનામાં તેમની બોર્ડની પરીક્ષામાં 70-80 ની રેન્જમાં આવે છે. 
 
 
ઘણા શિક્ષાવિદો આ પણ કહી રહ્યા છેકે જો પ્રી બોર્ડને સામે રાખી મૂલ્યાંકન કરાશે તો ખૂબ ન્યાયોચિત નથી થશે. ગયા વર્ષોમાં આ પણ જોવાયુ છે કે જે વિદ્યાર્થીઓએ પ્રી-બોર્ડમાં 33 ટકા નંબર મળ્યા હતા તેને 
 
ફાઈનલ પરીક્ષામાં 65 થી 70 ટકા અંક મળ્યા. તેથી બોર્ડને કોઈ એવી પૉલીસી લાવી જોઈએ જે પ્રી ગુણોત્તરમાં વધેલા નંબર સાથે મૂલ્યાંકન કરવા પ્રેરે છે અને ઠીક તેમના જ બરાબર નથી.
 
શાલીમાર બાગ સ્થિત માર્ડન પબ્લિક શાળાની વાઈસ પ્રીસીંપલ મેના મિત્તલએ કહ્યુ કે દસમાના વિદ્યાર્થી તેમના પ્રી-બોર્ડને ધોરણ 12માના વિદ્યાર્થીની તુલનામાં વધારે ગંભીરતાથી લે છે. તેમજ 12મા ધોરણના વિદ્યાર્થીતે તે દરમિયાન ઉચ્ચ શિક્ષા માટે જુદા-જુદા પ્રતિયોગી પરીક્ષાઓ માટે ઉપસ્થિત થવુ પડે છે તેથી જો અમે પ્રી-બોર્ડ પરીક્ષાઓને 40% વેટેજ આપે છે તો શાળાના પરિણામ ઉચ્ચ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને બુરી રીતે પ્રભાવિત કરશે. તેથી સ્પ્ષ્ટ કહી શકાય છે કે શાળા કોઈ પણ રીતે ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10ના મૂલ્યાંકન પેટર્નને નહી અજમાવી શકે છે.