શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: બુધવાર, 26 મે 2021 (11:18 IST)

CBSE class 12 exam 2021- સીબીએસઈ બોર્ડ પરીક્ષાઓને લઈને બધા રાજ્યોએ સરકાર મોક્લયા તેમના વિચાર બીજા ઓપ્શનથી 19 વિષયોની પરીક્ષા કરાવવા તૈયાર

CBSE class 12 exam 2021- કેંદ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ  (CBSE) ની 12 માની પરીક્ષાઓને લઈને મંગળવાર (25 મે 2021) ને આશરે બધા રાજ્યોએ તેમના વિચાર મોક્લ્યા છે. મોટાભાગે રાજ્યો બીજા વિક્લ્પ (શાર્ટ આંસર કે બહુવિક્લપીય પરીક્ષા ઓછા સમયમાં) થી 19 મુખ્ય વિષયોની પરીક્ષા કરાવતાના પક્ષમાં વિચાર આપ્યા. 
 
માત્ર દિલ્લી પંજાબ અને પશ્ચિમ બંગાળએ પરીક્ષામાં ભાગ લેનાર બધા વિદ્યાર્થીઓ શિક્ષકોને વેક્સીનેશન થતા સુધી પરીક્ષાઓ કરાવવાના વિરોધ કર્યુ છે. કયાં રાજ્યમાં ક્યારે પરીક્ષા થવી જોઈએ તેના પર અસમાનતા જોવાઈ. કારણ કે કેટલાક રાજ્યોમાં જેમ કે બિહાર, અસમ અને ઉતરાખંડમાં પૂર અને મૂસળાધાર વરસાદ જેવી સ્થિતિ છે તેથી અહીં માનસૂન પછી પરીક્ષાઓ આયોજિત કરાશે. 
 
શિક્ષા મંત્રાલયએ તેમની હાઈ લેવલ મીટીંગમાં રાજ્યોને સીબીએસઈ 12 ધોરણની પરીક્ષા આયોજિત કરાવવાને લઈને લેખિત વિચાર  આપવા માટે મંગળવારનો સમય અપાયુ હતું. રાજ્યોની સામે બે વિક્લપ રાખ્યા હતા જેમાંથી કોઈ એક તેણે પસંદ કરવો હતો. પ્રથમ વિક્લ્પમાં હતો કે ઓગસ્ટમાં મુખ્ય 19 વિષયોની પૂરી પારંપરાગત પરીક્ષા યોજાય. 
 
તેમજ બીજો વિક્લ્પમાં હતો કે પરીક્ષા 15 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી 90 મિનિટની કરાવાય અને મુખ્ય વિષયોથી ત્રણ વિષય અને એક ભાષાના પેપર હોય. આ બન્ને વિક્લ્પો હેઠણ થનારી પરીક્ષાના પરીણામ સેપ્ટેમ્બર અંત સુધી રજૂ કરાવવાના પ્રસ્તાવિત છે. 
 
તેમાંથી કેટલાક રાજ્યો જેમ કે દિલ્લી સરકારએ પરીક્ષા રદ કરાવવાના વિચાર આપ્યા હતા. દિલ્લી સરકારનો કહેવુ હતુ કે તે નહી ઈચ્છતા કે વેક્સીનેશનથી પહેલા પરીક્ષાઓઅ કરાવાય.