ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 21 નવેમ્બર 2019 (11:37 IST)

રેલવેમાં થઈ રહી છે ડાયરેક્ટ ભરતી, અરજી કરવાનો આજે અંતિમ દિવસ

ડીઝલ લોકોમોટિવ વર્ક્સ (DLW)વારાણસીએ અપરેટિસ આઈટીઆઈ અને ઓપરેટિસ નૉન-આઈટીઆઈના પદ પર નિમણૂંક માટે જાહેરાત રજુ કરી છે. ઉલ્લેખનીય છે કે આ ભરતી કુલ 374 પદ પર થવા જઈ રહી છે. આ પદ પર અરજી કરવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. ઈચ્છુક ઉમેદવાર જે આ પદ પર અરજી કરવા માંગે છે તેઓ ડીઝલ લોકોમોટિવ વર્ક્સની ઓફિશિયલ વેબસાઈટ પર જાય અને અધિસૂચના ડાઉનલોડ કરીને વાંચે.  
 
શૈક્ષણિક યોગ્યતા - ઉમેદવારની ન્યૂનતમ શૈક્ષણિક યોગ્યતા સંબંધિત વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચો 
 
મહત્વપૂર્ણ તારીખ - ઓનલાઈન અરજી જમા કરવાની અંતિમ તારીખ 21 નવેમ્બર 2019 
 
આવદન પ્રક્રિયા - ઈચ્છુક ઉમેદવારે 21 નવેમ્બર 2019ના રોજ કે તે પહેલા DLW ની વેબસાઈટ dlwactapprentice.in ના માધ્યમથી ઓનલાઈન અરજી જમા કરી શકે છે. અરજી ઓનલાઈન મોડમાં જ કરવામાં આવશે. જો અરજી પત્રમાં કોઈપણ પ્રકારની ખામી જોવા મળશે તો તે સ્વીકૃત નહી કરવામાં આવે. 
 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી મેરિટના આધાર પર કરવામાં આવશે. 
 
ઓફિશિયલ નોટિફિકેશન માટે અહી ક્લિક કરો