Sarkari Naukri-Result 2019 - ઈંડિયન નેવીમાં નીકળી બંપર ભરતી, આ Date પહેલા કરો Apply

Last Updated: શુક્રવાર, 31 મે 2019 (16:46 IST)
જો તમે પણ સરકારી નોકરીની શોધમાં છો તો આ સમાચાર તમારે માટે જ છે. વેબદુનિયા લઈને આવ્યુ છે
હિન્દી સ્ટુડેંટ્સ સરકારી નોકરીઓ સાથે જોડાયેલ માહિતી. જો તમે સરકારી નોકરી માટે અરજી આપી રહ્યા છો તો ઈડિયન નેવીએ સેલરના પદ પર અરજી આમંત્રિત કરી ચ હે.
આવેદન પ્રક્રિયા 6 મેથી શરૂ તહીને 19 મે 2019 સુધી ચાલશે.

પસંદગી પ્રક્રિયા સ્કિલ ટેસ્ટમાં મેરિટના આધાર પર થશે. આ ઉપરાંત શારીરિક દક્ષતા પરીક્ષણ પણ થશે.


આ પણ વાંચો :