દુનિયા ફરીશુ...
રામ શ્યામને - પછી તેં રજાઓમાં ક્યાં જવાનો નિર્ણય કર્યો ?
હજુ સુધી કશું નક્કી નથી કર્યુ.
કેમ ?
હું કહું છુ કે આખી દુનિયા ફરીશુ પણ મારી પત્ની કહે છે, બીજે કશે જઈશુ.
હજુ સુધી કશું નક્કી નથી કર્યુ.
કેમ ?
હું કહું છુ કે આખી દુનિયા ફરીશુ પણ મારી પત્ની કહે છે, બીજે કશે જઈશુ.