1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

સજા માટે લગ્ન

સજા માટે લગ્ન
એક હીરોઈનને તેની બહેનપણીએ પૂછ્યુ - અરે તે એક સેક્રેટરી સાથે લગ્ન કેમ કરી લીધા ?
અભિનેત્રીએ જવાબ આપ્યો - વાત એમ છે કે તે ખૂબ જ બદમાશ થઈ ગયો હતો અને હું તેને સજા આપવા માંગતી હતી.