ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2015
Written By
Last Updated : શનિવાર, 3 જાન્યુઆરી 2015 (17:44 IST)

2015 આ દિવસોમાં શરૂ કરશો કારોબાર તો થઈ જશો માલામાલ

આવતા વર્ષમાં કારોબાર શરૂ કરવા માટે 63 દિવસ ઘણા શુભ ગણાય છે. આ 63 દિવસોમાં જો કારોબાર કે ધંધાની શરૂઆત કરશો તો માં લક્ષ્મી તમારા પર મેહરબાન થશે અને તમારા કારોબાર ચમકી જશે. નવા વ્યાપાર શરૂ કરવા કે દુકાન ખોલવાના સૌથી વધારે મૂહૂર્ત મે માં આવશે. મે માં  12  દિવસનો શુભ મૂહૂર્ત છે. જ્યારે ઓગસ્ટમાં વ્યાપારના માત્ર એક જ મૂહૂર્ત છે. 

 
જાન્યુઆરી - 21,23,26,29,30 
 
ફેબ્રુઆરી- 1,6,15,16,19 ,20,23 
 
માર્ચ - 7,8,21
 
એપ્રિલ- 15,16,19 ,23,24,25,30 
 
મે- 2,3,8,9,10,11,20,22,23,28,30,31
 
 



જૂન - 4,7,10,11,12,13,17
 
જુલાઈ- 16,17,23,24,31
 
ઓગસ્ટ - 1 
 
ઓકટોબર- 14,18,19,21,23,24,25,30,31
 
 નવેમ્બર- 2,18,19,26,27,30
 
 ડિસેમ્બર - 5,6,12,14