બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શુક્રવાર, 6 ઑક્ટોબર 2017 (10:55 IST)

આજનુ ભવિષ્ય - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (06/10/2017)

મેષ :- (અ.લ.ઇ) સુખ અને પ્રસન્નતાનો અનુભવ થશે. ગુમાવેલ ધન પાછુ મળશે. ખેતીમા આવક વધશે. નોકરીમા સારા અધીકાર મળશે.

વૃષભ :- (બ.વ.ઉ) ધ્યેયપ્રાપ્તિમા સફળતા મળશે. સરકારી કામમા અનુકુળતા રહેશે. ભૌતિક સુખ સુવિધામા વૃધ્ધી થશે. વ્યવસાયમા ઉત્તમ ધનલાભ થશે.

મિથુન :- (ક.છ.ઘ) ગુપ્તશત્રુઓથી સાવધાની રાખવી. કામમા મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમા મધ્યમ ફળ મળશે.

કર્ક :- (ડ.હ) માનસિક તનાવ જણાશે. પાચન સબંધી તકલીફ જણાશે. ઉપરી અધિકારીથી તકલીફ જણાશે. ધનસબંધી ચિંતા રહેશે.

સિંહ :- (મ.ટ) પારિવારીક સબંધોમા લાભ થશે. સુખ સાધનોમાં વૃદ્ધિ થશે. આર્થિક સુખ સારુ મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા :- (પ.ઠ.ણ) વિકાશના કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. ન્યાય તમારા પક્ષે રહેશે. પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા :- (ર.ત) કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપતિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ દેવડમાં મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક :- (ન.ય) અકારણ ચિંતાથી કામ બગડશે. ખર્ચાઓ ઉપર કાબુ રાખવો જરૂરી છે. કામકાજમાં ઓછી સફળતા જણાય છે. મહેનત વધે અને ફળ ઓછું મળે.

ધન :- (ભ.ધ.ફ.ઢ) રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજીક માન પ્રતિષ્ઠા વધશે.

મકર :- (ખ.જ) ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે. યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે. નોકરીમાં થેડી પરેશાની જણાશે. ધંધાકિય બાબતોમા મધ્યમ ફળ મળશે.

કુંભ :- (ગ.શ.ષ.સ) દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. આપની ભાવનાઓના કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામા સુધારો જોવા મળશે.

મીન :- (દ.ચ.ઝ.થ) સાવચેતીથી કામ કરવુ. અચાનક ખર્ચથી પરેશાની વધશે. આંખ સબંધી તકલીફ રહેવા સંભાવના છે. નોકરીમા થોડી પરેશાની જણાશે.