શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2017
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑગસ્ટ 2017 (12:06 IST)

Video અંક જ્યોતિષ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મૂલાંક 1  - આજે સંતાનના સ્વાસ્થ્યથી તમે પણ પરેશાન રહેશો.. આજે તમારા અધૂરા કામ પૂરા થવાના યોગ તો છે  જ પણ કામ પૂરુ થાય એ જરૂરી નથી.  આજે તમારી ડેલી પ્લાનિંગ સફળ રહેશે.  જે વિવાદનો કોઈ હલ જોવા મળતો નથી આજે તેમા સફળ થવાની તક મળશે.  પત્ની અને બાળકો પર એકદમ પ્રેમ ઉમટશે..  વ્યવસાયને લગતા નિર્ણય સમજી વિચારીને લેજો.. આજે વિવાદમાં તમે જીતી શકો છો પણ વાણી પર સંયમ જરૂર રાખજો 
 
મૂલાંક 2 - આજે મૂલાંક 2 ધરાવતા લોકોને દુશ્મનનો સામનો કરવો પડશે.. પણ આજે તમારી જીત થશે. જૂની પરેશાનીઓ ખતમ થઈ શકે છે.  તમારા કાર્યક્ષત્રમાં કોઈ મોટો ફેરબદલ થવાનો છે. જે ઈચ્છો છો તેવુ જ તમારી સાથે થશે અને એવો જ ફાયદો તમને થશે.. આજે તમારા મનમાં જે વાત ચાલી રહી છે તેને બધાની સામે મુકો  આજે તમારા કામના વખાણ થશે. સંતાન તરફ ધ્યાન આપો આજે તમને લોહી સંબંધિત વિકાર થઈ શકે છે તેથી સાવધ રહો 
મૂલાંક 3 - જેમનો મૂલાંક 3 છે એ જાતકો આજે પોતાની યોજના પૂરી કરી શકશે.. અને સફળ પણ થહ્સે. આજે કોઈ નવુ કામ શરૂ કરી શકો છો. તમને અચાનક ફાયદો પણ થઈ શકે છે. ઘણા બધા કામ એક સાથે સામે આવશે.  યાત્રા પણ કરવી પડી શકે છે. આજનો દિવસ સામાન્ય રહેશે. પરિવાર અને લવ લાઈફમાં ખુશી મળશે.  પાર્ટનરની વાતને ગંભીરતાથી લેશો તો તમારા સંબંધમાં મીઠાશ આવશે.  સ્વાસ્થ્ય સારૂ રહેશે.. 
 
મૂલાંક 4 - આજે તમારા કામની પ્રાથમિકતા નક્કી નહી કરી શકો.. તેથી જે કામ સામે દેખાય તેને પૂર્ણ કરતા જાવ.. અને બીજાની મદદ માંગવામાં બિલકુલ સંકોચ કરશો નહી.. બિઝનેસ કે રોકાનનો કોઈ પ્રસ્તાવ છે તો તેના પર ખૂબ જ સાવધાનીથી વિચાર કરી લો. અચાનક કોઈ અડચણ કે સમસ્યા સામે આવી શકે છે.  પણ તમે નિર્ણય ધીરજપૂર્વક લેજો સફળતા જરૂર મળશે.  વેપરમાં નવા સોદા મળશે.. નોકરી કરનારને આજનો દિવસ ઠીક છે. જૂનો રોગ પરેશાન કરી શકે છે તેથી સાવચેત રહો 
 
 
મૂલાંક 5 - આપ જરૂર કરતા વધુ સંવેદનશીલ કે ભાવુક છો.. જે સારુ પણ છે અને ખરાબ પણ... બીજાની સાથે તાલમેલ બેસાડી શકશો તમારી ક્ષમતા નોકરીમાં તમને લાભ અપાવશે. વધુ દબાણ અનુભવતા હોય તો આ સમયને વીતી જવા દો.. કોઈ નવો ઈરાદો કરવા માટે આજનો દિવસ સારો નથી.. પાર્ટનર પર વિશ્વાસ કરશો નહી..  આખો દિવસ પાર્ટનર સાથે વીતશે. પ્રેમ અને સહયોગ મળશે સ્વાસ્થ્ય સારુ રહેશે.. જૂનો રોગ ખતમ થશે. 
 
મૂલાંક 6 - આજે તમે કોઈ સારા સમાચારની જરૂર અનુભવશો. તમે કોઈ કામ કરવાની જીદ કરશો તો તે બગડી શકે છે. દરેક જરૂરી વાત તમારા પાર્ટનરને શેયર કરો પણ વાત કરવાનો તરીકો પણ સાર્પ . ટેંશન ખતમ થશે.. નવા આઈડિયા સામે આવશે. તમે તમારી પ્લાનિંગ મુજમ કામ કરવાની કોશિશ કરશો તો તમને થોડી પરેશાનીઓ તો થશે પણ તમારો દિવસ સારો રહેશે. આજે તમારો પાર્ટનર અતિ સંવેદનશીલ રહેશે.  સમજી વિચારીને બોલો. કામનો બોઝ પરેશાન કરશે. મિલકતની સમસ્યાનુ સમાધાન થશે. આરોગ્ય સારુ રહેશે.  થાક દૂર થશે. 
 
 
મૂલાંક 7 - આજે મૂલાંક 7ના જાતકોને નોકરી સ્વાસ્થ્ય અને જીવનની દિનચર્યા આ ત્રણ ક્ષેત્રોમાં થોડીક પણ બેદરકારી સરળ વસ્તુને  જટિલ બનાવી શકે છે.  જો કે આજનો દિવસ તમારે માટે ખૂબ ખાસ રહેશે.  આજે તમે અશક્ય વસ્તુઓના સપના ન જુઓ...  પણ આજે તમે જે વિચાર્યુ છે તે તો થઈ જ જશે. માનસિક શાંતિ મળશે.  શારીરિક મહેનત ઓછી છે. વેપાર સારો ચાલશે.. જીવનસાથીના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. માન સન્માન બન્યુ રહેશે.. સ્થાયી સંપત્તિ ખરીદવાની ઉતાવળ ન કરો.. વેપારમાં ઈચ્છિત સફળતા મળશે. કોઈ મોટો નિર્ણય લેશો નહી. ગળાનો રોગ થઈ શકે છે. તેથી સાવધ રહો.. 
 
 
મૂલાંક - 8  આજે તમારી યોજનાઓમાં વધુ ફેરફાર કરશો નહી નાણાકીય લાભનો રસ્તો આજે બની જશે.. આજે જે થઈ રહ્યુ છે તે થવા દો બની શકે કે તમને કોઈ મોટો ફાયદો થઈ જાય.. તમારુ ધ્યાન હિસાબ-કિતાબ પર રહેશે.  કાયદાકીય મામલાઓમાં સતર્ક રહો. પરસ્પર વિચાર-વિમર્શ અને સહયોગથી પ્રસન્નતા મળશે.  આજે જૂના પ્રેમી સાથે મુલાકાત થઈ શકે છે.  ઘર પર શાંતિ રાખો. સંતાન પર નારાજ ન થાવ.. વેપાર લાભદાયી રહેશે.. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન કરશો.. નહી તો મોટી સમસ્યા ઉભી થશે 
 
 
મૂલાંક 9 - જે લોકો તમારો વિરોધ કરવાનો પ્રયાસ કરશે તેમન તર્ક આજે તમારી સામે ટકે નહી. તેનાથી તમને તમારી વાત પર અડગ રહેવાની તક મળી જશે.  આજે તમે ખુદને ઉર્જાવાન અનુભવશો..  જે આજે  જે કામ પુરૂ કરવા માંગશો તે કરી શકશો. પૈસાના મામલે તમને કોઈ યોગ્ય સલાહ આપશે.. પણ એકાઉંટ સંબંધી કામકાજ  તમે પહેલાથી જ તૈયાર રાખો. સમજી વિચારીને કાર્ય કરો.  અટકેલા કામ પૂરા થશે. પાર્ટનરને કહ્યા વગર તમારા દિલની વાત સમજી લેશે.  દાંમપ્ત્ય જીવનમાં મધુરતા રહેશે.  આજે ઘરાકી સારી થશે.  એસિડિટી અને પેટનો દુખાવો રહી શકે છે તેથી ભોજન ઓછુ કરો..