સંબંધિત સમાચાર
- વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, આ રાશિઓ પર પડશે ખરાબ અસર, જાણો તમારી રાશિ પર શુ પડશે અસર
- Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ
- ગ્રહણના સમયે ન કરો આ 5 કામ
- માઘી પૂર્ણિમા - માત્ર 1 ઉપાયથી પ્રસન્ન કરો ધનની દેવી માતા લક્ષ્મીને ( See video)
- 31 જાન્યુઆરીએ છે માઘ પૂર્ણિમા અને ચંદ્ર ગ્રહણ, વાંચો શુભ મૂહૂર્ત
Video ચંદ્ર ગ્રહણ 2018 - સૂતક દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ નહિ તો...
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચન્દ્ર ગ્રહણના સૂતકનો પ્રભાવ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતક એવા સમય થાય છે જ્યારે પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ હોય છે. જે કારણે ઘટના-દુર્ઘટના થવાની શક્યતા બની રહે છે. શાસ્ત્રો મુજબ સૂતકના સમયે આ કાર્યોને ન કરવા જોઈએ.