શુક્રવાર, 7 ઑક્ટોબર 2022
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated: બુધવાર, 31 જાન્યુઆરી 2018 (11:35 IST)

વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ, આ રાશિઓ પર પડશે ખરાબ અસર, જાણો તમારી રાશિ પર શુ પડશે અસર

માઘ શુક્લ પક્ષ પૂર્ણિમાને 31 જાન્યુઆરીના દિવસે થનાર ચંદ્રગ્રહણનો અસર કેટલીક રાશિઓ માટે શુભ નહી રહેશે. 
ચંદ્રગ્રહણનો સ્પર્શ સાંજે  05:18 મિનિટથી 07:00 વાગ્યા સુધી રહેશે. આ ગ્રહણનો સ્પર્શ સૌથી વધારે પુષ્ય અને અશ્લેષા બન્ને નક્ષત્રના જાતકોને અને કર્ક રાશિ વાળાને પ્રભાવિત કરશે. ચંદ્ર ગ્રહણથી 12 કલાક પહેલા સૂતક લાગી જાય છે. જેમાં સ્નાન, દાન, નહી કરાય છે. આ દિવસે સવારે 10 વાગીને 18 મિનિટથી સૂતક લાગી રહ્યું છે. સૂતક 08:35 વાગ્યાથી લાગી જશે. 
જણાવ્યું છે કે પૂર્ણિમા તિથિ 30 30 જાન્યુઆરી 2018 મંગળવારની રાત્રે  9:31પર  લાગી જશે અને બીજા દિવસે 31 જાન્યુઆરી 2018 બુધવારે 07:16 સુધી રહેશે. આ દિવસે ચાંદ પણ નારંગી રંગનો જોવાશે. તેને બ્લ્ડ મૂન પણ કહે છે.
આવું રહેશે અસર 

આવું રહેશે અસર 
મેષ રાશિવાળાના ઘરમાં ખુશીની ખબર આવી શકે છે. વાહન સુખ સમૃદ્ધિ, ગભરાહટ, છાતીમાં તકલીફ થઈ શકે છે. 
 
વૃષ રાશિના પરાક્રમમાં વૃદ્ધિ થશે. એ ધાર્મિક કાર્ય પર ખર્ચ કરશે. પણ ક્રોધમાં વૃદ્ધિ થશે. તેને નિયંત્રણ કરો. 
 
મિથુન રાશિવાળાની વાણીમાં તીવ્રતા રહેશે. તેનાથી તેના દુશ્મન તેના પર ભારે થઈ શકે છે. 
 
કર્ક રાશિના જાતકો પર સ્વાસ્થયગત સમસ્યા રહેશે. નોકરીમાં વૃદ્ધિ, વિદ્યા વૃદ્ધિ થશે. 
 
સિંહરાશિ પર આ દિવસે મનોબળ વધશે. પણ સ્વાસ્થય અચાનક નબળુ થઈ શકે છે. સાથે જ ખર્ચા પણ વધી શકે છે. 
 
કન્યા રાશિવાળાના દામ્પત્ય  સુખ વૃદ્ધિ, હિંમતમાં વધારો, શિક્ષણમાં અવરોધ, આવકનાં માધ્યમોમાં વધારો.
 
તુલા રાશિવાળાના ધનવૃદ્ધિ, છાતીની તકલીફ, પરાક્રમ વૃદ્દિ શારીરિક કષ્ટ 
 
વૃશ્ચિક રાશિવાળાના મનોબળ અને આરોગ્યમાં વધારો, નાણાંની વૃદ્ધિ અને ખર્ચમાં વધારો થશે.
 
ધનુ  રાશિવાળાના જાતકો ધનાગમના નવા સ્ત્રોત, વિદ્યા વૃદ્ધિ, પેટ અને મૂત્ર સંબંધિત સમસ્યા. 
 
મકર  રાશિવાળા યાત્રા પર ખર્ચ, દાંમપ્ત્યમાં અવરોધ, વરિષ્ઠ અધિકારી અને લોકોથી મતભેદ થઈ શકે છે. 
 
કુંભ  રાશિવાળા દુશ્મન પર વિજય પ્રાપ્ત કરશો. વ્યક્તિત્વમાં વધારો, માનમાં વૃદ્ધિ, આંખની સમસ્યાઓ, રાજકીય લાભ. 
 
મીન રાશિવાળાના વિદ્યામાં અવરોધ, નસીબ સાથે, આવકમાં અવરોધ, અચાનક બીપી વધી કરી શકે છે.