મેષ : વ્યાપારમાં નવા પ્રસ્તાવ મળશે. કૌટુંબિક સમસ્યાઓનું સમાધાન મળશે. ઉદાર મનથી પરાક્રમ કરો, સફળતા મળવાની પૂરી શક્યતા છે. અહંકાર અને સ્વાભિમાનમાં તફાવત સમજો. વ્યવસાયમાં તનાવ સમાપ્ત થવાની શક્યતા રહેશે. ખાનપાનની ગડબડીથી આરોગ્ય ખરાબ થઈ શકે છે. daily horoscope વૃષભ : નવી કાર્યયોજનાનાં યોગ પ્રબળ છે. ભાગીદારીમાં તમને લાભ થશે. આળસનો...