સંબંધિત સમાચાર
- 3 કલાક 55 મિનિટનો રહેશે 27 જુલાઈનું ચંદ્રગ્રહણ, આ વસ્તુઓનુ કરો દાન, બધા કષ્ટ થશે દૂર
- ગર્ભવતી મહિલા ગ્રહણના સમયે આ કામ ન કરવું
- ચંદ્ર ગ્રહણ 2018 - જાણો શુ છે ગ્રહણ અને સૂતકનો સમય, આ વસ્તુઓનુ રાખો ધ્યાન
- આ 1 રાશિ માટે સૌથી વધુ ભારે રહેશે ચંદ્ર ગ્રહણ, જાણો બાકી રાશિ પર શુ થશે અસર ?
- ચંદ્ર ગ્રહણ - શુ કરશો, શુ નહી ? lunar eclipse
Chandra Grahan 2018 - જાણો તમારી રાશિ પર શુ થશે અસર ?
આ વર્ષ 2018 નુ બીજુ ચંદ્રગ્રહણ હશે. 27 જુલાઈ 2018ના રોજ ગુરૂ પુર્ણિમા પણ છે. જ્યોતિષ મુજબ વર્ષનુ આ બીજુ ચંદ્ર ગ્રહણ મકર રાશિ પર લાગી રહ્યુ છે અને મકર રાશિનો સ્વામી શનિ છે.