સંબંધિત સમાચાર
- Chandra Grahan 2018 : ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓ ધ્યાનમાં રાખે આ 5 વાતો
- Chandra Grahan 2018 - જાણો તમારી રાશિ પર શુ થશે અસર ?
- 3 કલાક 55 મિનિટનો રહેશે 27 જુલાઈનું ચંદ્રગ્રહણ, આ વસ્તુઓનુ કરો દાન, બધા કષ્ટ થશે દૂર
- Video ચંદ્ર ગ્રહણ 2018 - સૂતક દરમિયાન ભૂલથી પણ ન કરશો આ કામ નહિ તો...
- Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ
ચંદ્ર ગ્રહણ 2018 - જાણો શુ છે ગ્રહણ અને સૂતકનો સમય, આ વસ્તુઓનુ રાખો ધ્યાન
સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ 27 જુલાઈ એટલે કે શુક્રવારે પડી રહ્યુ છે. આ ગ્રહણ આખા ભારતમાં દેખાશે. આ ગ્રહણ સહેલાઈથી કોઈપણ ઉપકરણ વગર પણ જોઈ શકાશે. આ ગ્રહણ 104 વર્ષ પછી પડી રહ્યુ છે. આ કારણે પણ આ ખૂબ ખાસ પણ છે.
ગ્રહણ અને સૂતકનો સમય
આ દિવસે ગુરૂ પુર્ણિમા હોવાને કારણે પૂજા ગ્રહણના સૂતક કાળ લાગતા પહેલા કરી લેવી જોઈએ. ચંદ્ર ગ્રહણના પહેલા સૂતક 9 કલાક પહેલા બપોરે 2.54 વાગ્યે શરૂ થઈ જશે. ગ્રહણ રાત્રે 11.54થી શરૂ થઈને રાત્રે 3.49 વાગ્યે સમાપ્ત થશે.
અષાઢ શુક્લ પક્ષની પુર્ણિમા 27 જુલાઈ 2018ના રોજ બીજુ ચંદ્ર ગ્રહણ લાગી રહ્યુ છે. આ પૂર્ણ ચંદ્ર ગ્રહણ રહેશે. આમ તો ગ્રહણ આંશિક હોય કે પૂરૂ આ કોઈને શારીરિક, કોઈને સામાજીક સાથે જ કોઈને આર્થિક કષ્ટ આપે છે.
ગ્રહણની અસર દરેક રાશિ પર પડે છે. પણ ગર્ભવતી સ્ત્રી અને તેનાથી થનારા બાળક માટે ચંદ્ર ગ્રહણનો પ્રભાવ 108 દિવસ સુધી રહે છે. આવામાં ગર્ભવતી મહિલાને લઈને વહુ સાવધાની રાખવાની જરૂર હોય છે. આ દિવસે અનેક કાર્યો કરવા અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને સાવધાન રહેવાની જરૂર હોય છે. એવુ કહેવાય છે કે જે ગર્ભવતી મહિલાઓ ગ્રહણને જોઈ લે છે તેના શિશુને શારીરિક અને માનસિક કષ્ટ થઈ શકે છે.
ગર્ભવતી મહિલાઓએ આ દિવસે ઘરમાં રહીને ૐ ક્ષીરપુત્રાય વિહમહે અમૃત તત્વાય ધીમહિ તન્નો ચંદ્ર પ્રચોદયાત મંત્રનો જાપ કરવો જોઈએ. સાથે જ આ દિવસે સાત અનાજ એક સાથે મિક્સ કરીને દાન કરવા જોઈએ. ए.