શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2018
Written By
Last Updated : ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (15:48 IST)

Numerology-જાણો કેવું રહેશે મૂલાંક 8 માટે 2018 નો ભવિષ્ય

મૂલાંક 8  - 8 મૂલાંક 8 વાળા જાતકને 2018માં તેમના લક્ષ્યની પ્રાપ્તિ માટે થોડી વધારે મેહનત કરવાની જરૂર રહેશે. કામકાજી જીવનમાં ખૂબ પ્રતિસ્પર્ધાના કારણે શકય છે કે તમને આરામ કરવા નો સમય બહુ ઓછો મળે. કરિયરની બાબતમાં આ વર્ષ તમારે એકાગ્ર થઈને જુટી જવાનો છે. સમયની સાથે સાથે તમારા વ્યક્તિત્વમાં  નિખાર આવશે. પાછ્લા વર્ષમાં જે પણ પ્રયાસ કર્યા છે જેવા પણ પ્રયાસ કર્યા છે. તેનુ અપેક્ષિત પરિણામ તમારા માટે લાભકારી રહેવાની આશા કરી શકો છો.  જે જાતકે પાછલા વર્ષે સારું કમાવ્યું છે તેમની સ્થિતિ આ વર્ષે વધારે સારી રહેવાની શકયતા છે. તેથી મૂલાંક 8 નો લાભ ઉઠાવો અને તકને હાથમાંથી જવા ન દો.