આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ... 9 એપ્રિલ થી 15 એપ્રિલ સુધી

Last Updated: રવિવાર, 8 એપ્રિલ 2018 (13:07 IST)
આ અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ... 
મેષ- આ અઠવાડિયામાં શારીરિક રૂપથી ચુસ્તી અને સ્ફૂર્તિ બની રહેશે. આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. આક્સ્મિક ધનલાભની અપેક્ષા રાખી શકો છો. સાર્વજનિક અને પ્રોફેશનલ કાર્યમાં અનૂકૂળ સંયોગ મળી શકે છે. ભાગ્યેશ અને વ્યયેશ ગુરૂ 9 થી 14 તારીખ સુધી ભાગ્યનો સાથ નહી મળશે. આર્થિક લાભમાં ઉધાર વસૂલી કે લોન સંબંધી કાર્યમાં અવરોધ આવી શકે છે. ધાર્મિક યાત્રાની શકયતા વધશે. 
 
વૃષભ- 9થી 11 તારીખના સમયે  તમારા માટે શુભ રહેશે. સાહિત્ય, સંગીત અને કલાક્ષેત્ર સંબંધી વસ્તુઓની તરફ આકર્ષણ રહેશે. પ્રણય સંબંધોમાં પણ આગળ વધવાની શકયતા છે. ભાવનાઓની અભિવ્યક્તિ માટે યોગ્ય સમય છે. બારમ ભાવમાં સ્થિત બુધના કારણે વિચારોમાં  નકારાત્મકતા આવી શકે છે. અત્યારે કન્યુનિકેશનમાં શબ્દોની ચયનનો ધ્યાન રાખવું. નહી તો ખોટું અર્થ કાઢી શકાય છે. સાસરા પક્ષ, માતા-પિતા અને વડીલ વર્ગ પ્રત્યે આદર ભાવ વધશે. છાત્રો માટે અનૂકૂળ સમય રહેશે. 15 તારીખ અશુભ દિવસ છે. 
 
 
મિથુન - આ અઠવાડિયાની શરૂઆત 9 તારીખના દિવસે  નાની દૂરીની યાત્રાના યોગ બનશે. મૈત્રી સંંધોમાં ભૂલ ઉભી થવાના યોગ છે. ધંધામાં જોખમ ન ઉઠાવું. 10,11 તારીખ કન્યાના ચંદ્રનો ચતુર્થ સ્થાનથી ભ્રમણ થઈ રહ્યું છે. આર્થિક લાભ થશે. ચંદ્રનો ગુરૂ પર ભ્રમણ પ્રોપર્ટીથી સંબંધિત કાર્યમાં શુભ ફળ મળશે. વાહન ખરીદવા માટે શુભ સમય છે. આર્થિક લાભ થશે. 12, 13 તારીખના દિવસે તુલાનો ચંદ્ર તમારી રાશિથી પાંચમા ભ્રમણ કરી રહ્યા છે. દુશમનોથી સાવધાન રહેવું. નોકરીમાં વિવાદથી બચવું. 
 
કર્ક- આ અઠવાડિયા તમે કોઈ સાહસિક કાર્ય કરવા માટે પ્રેરિત થશો. અઠવાડિયાની શરૂઆત ખૂબ ઉત્સાહજનક રહેશે. ધંધા કરનાર જો કોઈએ મોટું નિવેશ કરવા ઈચ્છો તો કરી શકો છો.  9, 10, 11 તારીખ તમે તમારા કામના સંદર્ભમાં નાની યાત્રા કરી શકો છો. તમારી યાત્રા સફળ થશે. સંપત્તિના વિષયમાં ખૂબ સમયથી ચાલી રહ્યા વિવાદનો અંત થઈ શકે છે.  14, 15 તારીખના દિવસે સંતાન સંબંધી કઈક ચિંતા થઈ શકે છે. છાત્રોને આ સમયે અભ્યાસમાં બહુ ધ્યાન આપવું પડશે. પ્રેમ પ્રસ્તાવ માટે અનૂકૂળ સમય છે. 
 
સિંહ- આ અઠવાડિયા આધ્યાત્મિક ગતિવિધિમાં તમારી રૂચુ વધશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનો આયોજ્ન કરી શકશો. ધાર્મિક સ્થળના દર્શન પણ થશે. પરિવારમાં કોઈ સમસ્યા હોય તો પણ સફળ રીતે સમાધાન થશે . આવકમાં વૃદ્ધિ થશે. સ્વજનોથી મેળાપ થશે અને પરિવરાજનો અને સ્વજનોની સાથે આનંદપૂર્વક સમય વીતશે. તેનાથી મન વધારે શાંત રહેશે . 11-12 તારીખના દિવસે યાત્રા થશે. દુશ્મનને હરાવીને તેના પર વિજય  મેળવશો. પ્રેમીજનનો સાથ રહેશે. 


આ પણ વાંચો :