જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 27/06/2019

birthday
Last Modified ગુરુવાર, 27 જૂન 2019 (09:09 IST)

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે
હશે.
રજુ છે 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.


અંક જ્યોતિષનો સૌથી છેલ્લો મૂલાંક છે નવ. તમારી જન્મદિવસની સંખ્યા પરસ્પર જોડાઈને નવ થાય છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગળના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. તમે ખરુ જોવા જઈએ તો ઉત્સાહ અને સાહસના પ્રતિક છો. મંગલ ગ્રહમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારા સ્વાભાવિક રૂપથી નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિમાન નથી માની શકાતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચળ પણ નથી હોતા. તમને લડાઈ ઝગડો કરવામાં વધુ મજા આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહી શકાય છે.

શુભ તારીખ : 9,
18,
27

શુભ અંક : 1,
2,
5,
9,
27,
72

શુભ વર્ષ
:
2016,
2018,
2025,
2036,
2045

ઈષ્ટદેવ : હનુમાનજી. મા દુર્ગા

શુભ રંગ ; લાલ -કેસરી - પીળો

કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો સ્વામી મંગળ છે અને વર્શના મૂલાંકનો સ્વામી બુધ છે. આ સમ છે તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિની તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વધારો શક્ય છે. નોકરીમા આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોનો સહયોગ મળવાથી પ્રસન્નતા રહેશે.

મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ

- કાકા હાથરસી
- ગોપાલકૃષ્ણ ગોખલે
- બોબી દેઓલ
-સાજિદ નડિયાદવાલા
- અમૃતા સિંહ
- સલમાન ખાનઆ પણ વાંચો :