શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2019
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (17:23 IST)

મંગળનું રાશિ પરિવર્તન, આ રાશિઓના જીવનમાં લાવશે મોટો બદલાવ

નમસ્કાર વેબદુનિયા ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે 9 ઓગસ્ટથી મંગળે રાશિ પરિવર્તન કરી લીધુ છે. અત્યાર સુધી મંગળ કર્ક રાશિમાં હતો પણ સવારે 4 વાગીને 47 મિનિટથી સિંહ 
રાશિમાં ગોચર કરી ગયો છે. મંગળ દરેક રાશિમાં સરેરાશ 45 દિવસ સુધી રહે છે.  જ્યોતિષ મંગળને ક્રૂર ગ્રહ તરીકે ઓળખાવે છે. જે વ્યક્તિની કુંડળીમાં મંગળ ભારે હોય છે તેનુ અમંગળ થવુ નિશ્ચિત છે.  મંગળનુ રાશિપરિવર્તન, કેટલીક રાશિઓના જીવનમાં બદલાવ લાવશે. આવો જાણીએ તમારી રાશિ પર શુ પડશે પ્રભાવ