આ 7 રાશિયો હોય છે મોસ્ટ રોમાંટિક (7 Most Romantic Zodiac Signs)

lovers romance
Last Modified શનિવાર, 20 ફેબ્રુઆરી 2021 (17:18 IST)

સિંહ - આ રાશિવાળા ખૂબ જ રોમાંટિક અને ઈમોશનલ હોય છે.


- તેમની પ્રેમની પોતાની જુદી જ દુનિયા હોય છે. જેમા તેઓ પોતાના પાર્ટનર ઉપરાંત કોઈની પણ દખલગીરી સહન નથી કરતા.
- તેઓ પોતાના પ્રેમભર્યા અંદાજ અને ઉમંગ-ઉત્સાહને કારણે જીવનસાથીને હંમેશા પ્રભાવિત કરે છે.
- પાર્ટનરની ખુશી, ભાવનાઓ અને કંફર્ટનો પુરો ખ્યાલ રાખે છે.
- આ લોકો થોડા ફિલ્મી હોય છે. ક્યારેક ક્યારેક પ્રેમમાં ફિલ્મી અંદાજમાં પાર્ટનરને ઈમ્પ્રેસ કરવુ તેમને સારુ લાગે છે.
- તેમને આદર્શ પ્રેમી કહેવડાવવુ ગમે છે. કારણ કે તેમની દરેક એક્શન આ જ પ્રકારની હોય છે.

મિથુન - આમને પ્રથમ નજરનો પ્રેમ વધુ પ્રભાવિત કરે છે
- આ રાશિના લોકો પોતાના પાર્ટનર સાથે ડર્ટી ટૉક કરવામાં હોશિયાર હોય છે
- ઈંટિમેસીના મામલે થોડી હિચક બની રહે છે, પણ પોતાના સોફ્ટ લવવાળા અંદાજમાં બધુ સાચવી લે છે.
- ફલર્ટના મામલે તેમનો કોઈ મુકાબલો નથી. જેનાથી દરેક કોઈ પ્રભાવિ થયા વગર રહેતુ નથી
- પોતાના ફર્લટિંગના ટેલેંટને કારણે જીવનસાથીને પણ હંમેશા ખુશ રાખે છે.
- પરંતુ તેમના પ્રેમની દિવાનગી ક્યારેક ક્યારેક પરેશાનીનુ કારણ બની જાય છે.


મેષ
- મેષ રાશિવાળા એનર્જીથી ભરપૂર હોવાની સાથે ખૂબ જ રોમાંટિક હોય છે.
- પ્રેમને લઈને તેમનો બોલ્ડ અંદાજ લવર્સને ખૂબ પ્રભાવિત કરે છે.
- લવમેકિંગના મામલે આ પાર્ટનરને બદલે પોતે જ શરૂઆત કરવુ વધુ પસંદ કરે છે.
- તેમનો પ્રેમભર્યો અપ્રોચ પાર્ટનરને રિલેશન બનાવવા માટે પ્રેરિત કરે છે.
- પ્રેમમાં તેમની પહેલ એટલી પ્રભાવશાલી રહે છે કે પાર્ટનર ના નથી કહી શકતા.

વૃશ્ચિક
- આ લવમેકિંગના મામલે રોમાંચ અને જુનૂનથી ભરપૂર હોય છે.
- પણ આ કોઈપણ વ્યક્તિના નિકટ ત્યારે આવે છે જ્યારે તેમની સાથે ભાવનાત્મક સંબંધ મજબૂત થઈ જાય છે.
- તેમને પ્રેમમાં એક્સપરિમેંટ કરવુ ખૂબ સારુ લાગે છે.
- આ માટે તેઓ નવા નવા આઈડિયાઝ અપનાવતા રહે છે અને પાર્ટનરને ઈમ્પ્રેસ કરવાની કોઈપણ તક છોડતા નથી.
- પ્રેમમા વિશ્વાસ તેમના સંબંધની પ્રથમ શરત હોય છે. જો પરસ્પર વિશ્વાસ નહી તો પ્રેમ પણ નહી મતલબ પ્રેમમાં તેમને ઈમાનદારી વધુ પસંદ છે.
vrishabh
વૃષભ
- આ રાશિના લોકો પોતાના પાર્ટનરને ખુશ કરવા માટે નવા નવા આઈડિયાજ શોધતા રહે છે.
- આ રોમાંસ સાથે સેક્સુઅલ રિલેશનને લઈને પણ ખૂબ એક્સાઈટેડ અને ઈનોવેટિવ હોય છે. જેને કારણે પાર્ટનર પણ એક્સાઈટેડ રહે છે.
- અનેકવાર પાર્ટનરને રોમાંચિત કરવા માટે હદથી આગળ પણ વધી જાય છે.
- આ પ્રેમી હોય કે લાઈફ પાર્ટનર દરેકને પ્રેમમા ખુશ રાખવાની તરકીબ જાણે છે.
- તેમના જીવનમાં પ્રેમ જ સર્વસ્વ છે. તેના વગર જીવનની તેઓ કલ્પના પણ નથી કરે શકતા.


કર્ક - તેમની આ ખૂબી છે કે તેઓ પોતાના પાર્ટનરની ભાવનાઓની કદર કરે છે.
- નાની-નાની વાતો સાથે પ્રેમના ક્ષણ વીતાવે છે.
- ક્યારેક અચાનક પ્રેમભરી સરપ્રાઈઝ આપવાનુ પણ ભૂલતા નથી.
- તેમનો પ્રેમ અને જુનૂન તેમની ગેરહાજરીમાં પણ જીવનસાથીને રોમાંચિત કરે છે.
- આ માટે પ્રેમ સાથે વિશ્વાસ પણ ખૂબ મહત્વનો ધરાવે છે.તુલા
- રોમાંસના મામલે આ છુપા રુસ્તમ હોય છે. કારણ કે તેમના સ્વભાવને જોતા કોઈ નથી કહી શકતુ કે તેઓ પર્સનલ લેવલ પર ખૂબ જ રોમાંટિક છે.
- જીવનસાથીનો ખૂબ ખ્યાલ રાખે છે અને પોતાના બેપનાહ પ્રેમથી તેમને ભાવવિભોર કરી નાખે છે.
- સાથે જ પાર્ટનરની પસંદ નાપસંદને પણ મહત્વ આપે છે. એવુ નથી કે પાર્ટનરનો મૂડ નથી અને તે પ્રેમની પીંગો વધારી રહ્યા છે.
- તેમના પ્રેમની ખુમારીનો આલમ એ હોય છે કે તેઓ ન તો દિવસ જુએ છે કે ન તો રાત. જ્યારે પાર્ટનર કોઈ વસ્તુ જોઈએ તો તેઓ તેને મેળવવામાં દિવસ રાત એક કરી દે છે. મતલબ આટલી હદ સુધી પ્રેમ કરે છે.
- પાર્ટનર પ્રત્યે પ્રેમમાં એટલા વફાદાર હોય છે કે તેમને પોતાના જીવન સાથે જોડાયેલ કોઈપણ વાત સંતાડતા નથી.


આ પણ વાંચો :