ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2021
Written By
Last Updated : શનિવાર, 6 નવેમ્બર 2021 (11:39 IST)

વિક્રમ સંવંત 2078નુ વાર્ષિક રાશિફળ - કુંભ રાશિના જાતકો ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો નહી તો નુકશાન થવાની શક્યતા

હેલ્થ - વિક્રમ સંવંત 2078માં હેલ્થ સામાન્ય રહેશે. ફિઝિકલી તમે અનર્જેટિક રહેશો. આ વર્ષ અસ્થમાંથી પીડિત લોકોએ અલર્ટ રહેવુ જોઈએ. શરદી ખાંસી જેવી હેલ્થ પ્રોબ્લેમ્બ્સને લઈને બેદરકાર ન રહો. ટાઈમ પર મેડિકલ ચેકઅપ કરાવતા રહો અને સ્થિતિને કંટ્રોલમાં મુકો. તમારી ઈમ્યુનિટી વધારવા માટે બેલેંસ ડાયેટ સાથે રેગ્યુલર એક્સરસાઈઝ કરો. આ દરમિયાન તમે યોગા અને મેડિટેશન દ્વારા પણ લાભ લઈ શકો છો. ટ્રેવલ સિકનેસથી છુટકારો મેળવવા માટે સંપૂર્ણ રેસ્ટ લો. વડીલ લોકો સમયસર દવા લો અને નિયમિત રૂપે વોક કરો.
 
એજ્યુકેશન - સંવંત 2078 સ્ટુડેંટ્સ માટે મળતાવડુ રહી શકે છે. આવનારા સમયમાં મોટી સફળતા મેળવવાના યોગ બની રહ્યા છે. હાયર સ્ટડીઝના સ્ટુડેંટ્સને સારા પરિણામ મળી શકે છે. તમારી કંસંટ્રેશન વધશે. તમે સબ્જેક્ટ્સને એક્સટ્રા વાંચશો. જેનાથી પ્રેકટિસ પહેલા કરતા સુધરશે અને પોઝિટિવ રિઝલ્ટ્સ મળી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને હાયર સ્ટડીઝ કરવા માંગે છે તેમને નવી તક મળવાના યોગ છે. કમ્પીટીશન એક્ઝમ્સ માટે સમય અનુકૂળ છે. ટૂંકમાં આ વર્ષે સક્સેસ મળી શકે છે.
 
ફેમિલી - સંવંત 2078માં ફેમિલી લાઈફ નોર્મલ રહી શકે છે. પણ ડેલી લાઈફમાં બિઝી રહેવાને કારણે લાઈફ પાર્ટનરને ટાઈમ નહી આપી શકો. જેનાથી સંબંધોમં ખટાશ આવી શકે છે. જેનાથી બચવા માટે તમારા પાર્ટનરને સમય આપો. ઘરમાં ગેસ્ટની અવરજવર થતી રહી શકે છે. સમય સંકેત આપી રહ્યો છે કે ફેમિલી સાથે કરવામાં આવેલ ધર્મસ્થળની યાત્રા આનંદદાયક રહેશે. આ વર્ષે રિલેટિવ્સ સાથે ડિસ્પ્યૂટ્સમાં તમને રાહત મળી શકે છે. ફેમિલીનો પ્રેમ બન્યો રહેશે અને પેરેંટલ પ્રોપર્ટી સાથે જોડાયેલ મામલાનુ રિઝલ્ટ નીકળશે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા પહેલા ઘરના વડીલોના વિચાર લાભ આપી શકે છે. આ વર્ષે માતા સાથે સંબંધો ખૂબ સારા રહેશે.
 
રિલેશનશિપ - સંવંત 2078 ફેમિલીના હિસાબથી અનુકૂળ છે. લવ બર્ડ્સ માટે સમય ખૂબ શુભ રહેશે. તમારા લવર તરફ તમારુ નમતુ વધુ રહેશે. રોમાંસ માટે ભરપૂર તક મળશે. ઓફિસમાં કોઈ સાથે આંખો ચાર થઈ શકે છે. તેમનો સાથ તમને રિલેક્સ કરશે. એકથી વધુ લોકો તરફ આકર્ષિત થઈ શકો છો. સંબંધોમાં વફાદારી રાખો. નહી તો માનહાનિ થવાના પણ યોગ છે. કેટલાક નવા લોકો તમારી સાથે ફ્રેંડશિપ કરવા માટે ઈંટરેસ્ટેડ રહેશે. લવર સાથે તમારી મેરેજ વર્ષના અંત સુધી થઈ શકે છે.
 
સર્વિસ - સંવંત 2078 સર્વિસમેન માટે સારુ રહી શકે છે. તમારો જલવો કાયમ રહેશે. તમારા બોસ સાથે સંબંધ સારા બનશે. જો ઈંક્રીમેંટના વિશે વિચારી રહ્યા છો તો આ વર્ષે પ્રમોશન થઈ શકે છે. અને પ્રોફેશનલ ટ્રેવલ્સ કરવાના પણ યોગ છે. તમારી કાબેલિયતથી હાયર ઑફિશિયલ કો ઈમ્પ્રેસ પણ કરી શકો છો જેનાથી તમારી વર્ક એફિશિએંસી જ તમારા ઈંક્રીમેંટનું કારણ બનશે. આ વર્ષે ફોરેનમાં સર્વિસ સક્સેસ અપાવી શકે છે. બેરોજગારોને સારી જોબ મળવાના યોગ છે. તેથી મહેનત કરતા રહો અને નિરાશ ન થશો. આ વર્ષે સક્સેસ ચોક્કસ મળશે. કેરિયરમાં સારી શરૂઆત મળવાની શક્યતા છે.
 
બિઝનેસ - સંવંત 2078માં બિઝનેસમેન પૈસા જમા કરવામાં સફળ રહેશે. બિઝનેસ પાર્ટનરશિપમાં મોટો પ્રોફિટ કમાવી શકો છો. જૂન પછી બિઝનેસ પ્રોબ્લેમ્સને લઈને અર્લર્ટ રહેવુ જોઈએ. પણ આ પ્રોબ્લેમ્સ થોડા સમય માટે છે. આમ તો આખુ વર્ષ ઉત્તમ સાબિત થઈ શકે છે. પાર્ટનરશિપમાં ઈમાનદારી રાખો. નહી તો નુકશાન થઈ શકે છે. જો પૈસાને લઈને કોઈ વિવાદ છે તો તે જલ્દી દૂર થશે. બિઝનેસ સક્સેસથી તમે ફૂલ્યા નહી સમાવો. વિરોધી પક્ષ તમારી સાથે સમજૂતી કરવા માટે ઉત્સુક રહેશે. તમારો સેલ્ફ કૉન્ફિડેંસ તમને મોટી સફળત અપાવી શકે છે. આ આખુ વર્ષ દેશ વિદેશથી ખૂબ પૈસા કમાવવાની સારી તક મળવાના યોગ છે.
 
ફાઈનેંસ - સંવંત 2078માં તમારી ઈકોનોમિક કંડીશન સામાન્ય રહેવાની છે. પણ આ વર્ષે ફાલતુ ખર્ચ પર લગામ લગાવો. નહી તો તમને આવનારો સમય પરેશાન કરી શકે છે. જ્યા જરૂર હોય ત્યા જ ખર્ચ કરો અને યથાસંભવ પૈસા બચાવવાની કોશિશ કરો. બીજાની મદદ કરતા પહેલા તમારી ફાઈનેંશિયલ કંડીશન પર વિચાર કરી લો. તમારી ફાઈનેંશિયલ ટ્રાવેલ્સ સફળ રહેશે. જો ક્યાક તમારો પૈસો ફસાયેલો છે તો તેના પરત મળવાના યોગ છે. કોઈ પણ રિસ્કી ઈંવેસ્ટમેંટ કરતા પહેલા સમજી વિચારી લો. જૂન પછી તમારા બગડેલા કાર્યોમાં સુધાર થશે.
ઈકોનોમિક કંડીશનમાં મજબૂતી આવશે અને અનેક સોર્સમાંથી પૈસા આવી શકે છે