શનિવાર, 1 એપ્રિલ 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2022
Written By
Last Modified મંગળવાર, 26 એપ્રિલ 2022 (12:53 IST)

Surya Grahan 2022: આ 3 રાશિના લોકોએ સૂર્યગ્રહણ દરમિયાન સાવધાન રહેવું જોઈએ, ભારે નુકસાન થઈ શકે છે

grahan effect
First Surya Grahan 2022: હિંદુ પંચાગન મુજબ વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022ને લાગશે. આ સૂર્યગ્રહણ મેષ રાશિમાં લાગશે. સૂર્યગ્રહણનો અસત બધી રાશિઓ પર પડશે. કેટલીક રાશિવાળા પર સૂર્યગ્રહણંપ સકારાત્મક અને કેટલીક રાશિવાળા પર નકારાત્મક અસ પડશે
 
મેષ - વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ મેષ રાશિમાં લાગી રહ્યો છે. તેથી તમારી રાશિ પર તેનોઅ સૌથી વધારે અસર પડશે. આ દરમિયાન જાતકોને માનસિક તનાવ થઈ શકે છે. દુશ્મન ભારે પડશે. વાહન પ્રયોગમાં સાવધાની રાખવી. નહી તો ઈજા થવાની શકયતા છે સૂર્યગ્રહણના દરમિયાન યાત્રાથી બચવું. 
 
કર્ક - કર્ક રાશિના સ્વામી ગ્રહ ચંદ્રમા છે. સૂર્યગ્રહણના સમયે ચંદ્રમા મેષમાં રાહુની સાથે હાજર રહેશે. આ સ્થિતિમાં કર્ક રાશિના જાતકોમાં માનસિક તનાવ પેદા કરી શકે છે અજ્ઞાર ડર અને નકારાત્મકતા ભારે રહેશે. આ દરમિયાન ખર્ચ વધશે ધૈર્ય બનાવી રાખો. 
 
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના જાતકોને માનહાનિનો સામનો કરવુ પડી શકે છે આ દરમિયાન વાણી પર સંયમ રાખો. વિવાદથી દૂર રહેવુ જ લાભકારી રહેશે. દુશ્મન પક્ષથી નુકશાન થઈ શકે છે ખર્ચ વધશે. 
 
સૂર્યગ્રહણના દુષ્પ્રભાવથી બચવાના ઉપાય 
આ ત્રણ રાશિવાળાને ખરાબ પરિણામથી બચવા માટે ગાયત્રી મંત્રનો જપ કરવુ જોઈએ અને તેમના ઈષ્ટદેવની આરાધના કરવી જોઈએ સૂર્યગ્રહણના દરમિયાન વિચારને પૉઝિટિવ રાખો અને દાન કરવી.