Karnataka Assembly Election Result 2023 Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પરિણામ : પક્ષવાર સ્થિતિ
કુલ સીટ : 224
| પાર્ટી | જીત/આગળ |
| ભાજપા | 65 |
| કોંગ્રેસ | 136 |
| જદસ (JDS) | 19 |
| અન્ય | 4 |
Karnataka Election Results 2023 Live updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની 224 બેઠકો માટે 13 મેના રોજ મતગણતરી થવાની છે. સત્તાધારી ભાજપે આ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે ત્યારે કોંગ્રેસ પણ રાજ્યમાં સત્તા મેળવવા માટે ઉત્સુક છે.
