રવિવાર, 29 ડિસેમ્બર 2024
0

Karnatak: સિદ્ધારમૈયાએ CM અને DK શિવકુમારે ઉપમુખ્યમંત્રી તરીકે લીધા શપથ, જાણો અપડેટ્સ

શનિવાર,મે 20, 2023
0
1
સિદ્ધારમૈયા આજે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. પ્રાપ્ત માહિતી અનુસાર, સોનિયાની તબિયત સારી નથી, જેના કારણે તે ફંક્શનમાં હાજરી આપશે ...
1
2
સિદ્ધારમૈયા કર્ણાટકના નવા મુખ્યમંત્રી હશે. કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. 13 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી જ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે સીએમ પદની રેસ ચાલી રહી હતી. પરંતુ આજે કોંગ્રેસે ...
2
3
Karnataka Election Results 2023 Live updates: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની 224 બેઠકો માટે 13 મેના રોજ મતગણતરી થવાની છે. સત્તાધારી ભાજપે આ ચૂંટણીમાં સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે ત્યારે કોંગ્રેસ પણ રાજ્યમાં સત્તા મેળવવા માટે ઉત્સુક છે.
3
4
કર્ણાટક ચૂંટણીના પરિણામ મોટેભાગે હવે સ્પષ્ટ થઈ ચુક્યા છે. હિમાચલ પ્રદેશ પછી કર્ણાટકમાં પણ ભાજપાને મોટો ફટકો પડ્યો છે. છેલ્લા એક વર્ષની અંદર આ બીજુ રાજ્ય છે, જેમની સત્તા ભાજપાના હાથમાંથી કોંગ્રેસે છીનવી લીધી. તેનુ મોટુ રાજકારણીય મતલબ કાઢવામાં આવી ...
4
4
5
કર્ણાટકની બધી 224 સીટોના શરૂઆતી વલણોમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી છે. બહુમત માટે 113 સીટોની જરૂર છે અને સમાચાર લખતા સુધી કોંગ્રેસ 113 સીટો પર બઢત બનાવી છે. આજે આવનારા ફાઈનલ પરિણામો વચ્ચે કોંગ્રેસે પોતાની રણનીતિને અંતિમ રૂપ આપી દીધુ છે.
5
6
Karnataka Election Result કર્ણાટક ચૂંટણી પરિણામોના શરૂઆતી પરિણામોમાં કોંગ્રેસને બઢત મળ્યા બાદ કોંગ્રેસ નેતા પવન ખેડાએ મોટુ નિવેદન આપ્યુ છે. તેમનુ કહેવુ છે કે કર્ણાટકમાં વાત મુદ્દાની છે અને મુદ્દાથી જ જીત થઈ છે. તેમણે કહ્યુ કે અમે જે મુદ્દા પર લડ્યા ...
6
7
Karnataka Election Result - કર્ણાટકમાં થયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે વોટની કાઉંટિગ ચાલુ છે. શરૂઆતી પરિણામોમાં બીજેપીની હાલત ખરાબ છે અને કોંગ્રેસ આગળ છે. આ વચ્ચે જાણવા મળ્યુ છે કે કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્બઈના ઘરમાંથી એક સાંપ નીકળ્યો છે.
7
8
કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભા માટે 10 મેના રોજ મતદાન થયું હતું અને આજે કઈ પાર્ટી સરકાર બનાવશે તેનું ચિત્ર દિવસ સુધીમાં સ્પષ્ટ થઈ જશે. એક્ઝિટ પોલ્સમાં કોંગ્રેસને સરસાઈ મળતી જોવા મળી રહી છે. જો એક્ઝિટ પોલની આગાહીઓ પરિણામમાં ફેરવાઈ જાય તો કોંગ્રેસ ...
8
8
9
Karnataka Election Results 2023 Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણી અંતર્ગત 10 મેના રોજ પડેલા મતોની ગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. જ્યારે કેટલાક નિષ્ણાતો કોંગ્રેસને લીડ આપી રહ્યા છે, તો કેટલાક માને છે કે જનતા દળ સેક્યુલર ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ...
9
10
કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને સટ્ટાબજારમાં વાતાવરણ ગરમ છે. આલમ એ છે કે તમામ છ મોટા સટ્ટા બજારો સરેરાશ 124 બેઠકો સાથે કોંગ્રેસને સંપૂર્ણ બહુમતી આપી રહ્યા છે, જ્યારે ભાજપને માત્ર 65 બેઠકો મળવાની ધારણા છે
10
11
Karnataka Election Result 2023. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન પૂર્ણ થયું હતું. મોટાભાગના એક્ઝિટ પોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. બીજેપી બીજા સ્થાને જોવા મળી રહી છે. આ સ્થિતિમાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભાની ...
11
12
કર્ણાટક વિધાનસભાની 224 સીટો માટે 2615 ઉમેદવારોનુ નસીબ ઈવીએમમાં બંધ થઈ ચુક્યુ છે. 10 મેના રોજ વોટિંગ દરમિયાન મતદાતાઓએ ઉમંગથી મતદાન કર્યુ અને 1957 પછીના બધા રેકોર્ડ તોડી નાખ્યા. ચૂંટણી પંચ મુજબ કર્ણાટકમાં 73.19% મતદાન થયુ છે.
12
13
Karnataka Election 2023 Voting Live: કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું છે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. 224 બેઠકો પર યોજાઈ રહેલી આ ચૂંટણીના પરિણામ 13 મેનાં રોજ આવશે. આ વખતે ચૂંટણીમાં કુલ 2615 ઉમેદવારો પોતાનું નસીબ ...
13
14
PM Modi On The Kerala Story: બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાના કોંગ્રેસના ઘોષણાપત્રના વચનને લઈને પીએમ મોદી સતત હુમલો કરી રહ્યા છે. તેમણે શુક્રવારે બલ્લારીમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે કોગ્રેસના ઘોષણાપત્રમાં ઢગલો ખોટા વચન આપ્યા છે.
14
15
Mobile phone thrown at PM Modi, woman throws mobile phone at vehicle, police say - no bad intention PM મોદીના રોડ શોમાં સુરક્ષામાં ખામી, મહિલાએ વાહન પર મોબાઈલ ફેંક્યો, પોલીસે કહ્યું- કોઈ ખરાબ ઈરાદો નથી કર્ણાટકના મૈસુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ...
15
16
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપા નેતા જગદીશ શિવપ્પા શેટ્ટાર સોમવારે કોંગ્રેસમાં જોડાય ગયા. છ વખતના ધારાસભ્ય શેટ્ટાર ટિકિટ ન મળવાથી નારાજ હતા. શેટ્ટારને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ પાર્ટેની સદસ્યતા અપાવી.
16
17
ભાજપે અનેક બેઠકો અને વાટાઘાટો બાદ મંગળવારે રાત્રે 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જો કે યાદી જાહેર થતાની સાથે જ પાર્ટીમાં બળવાના અવાજો આવવા લાગ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા જગદીશ શેટ્ટર નારાજ હોવાનું કહેવાય છે
17
18
નવી દિલ્હી: લાંબી રાહ જોયા પછી છેવટે ભારતીય જનતા પાર્ટીએ કર્ણાટક ચૂંટણી માટે પોતાનું પહેલું કાર્ડ ખોલ્યું છે. પાર્ટીએ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પાર્ટીએ યાદીમાં 189 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે
18
19
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારે કર્ણાટકમાં રહેશે. આ દરમિયાન પાર્ટીના ટોચના નેતાઓની બેઠક યોજાશે અને ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે જો બધું બરાબર રહ્યું તો પાર્ટી 10 એપ્રિલે તેની પ્રથમ યાદી બહાર પાડી શકે છે.
19