1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
  4. students jokes in gujarati

ગુજરાતી જોક્સ - ઊંઘ આવી જાય

students jokes
માસ્તર જી – સૌથી વધુ નશો છે શામાં છે ? 
 
ચિન્ટુ - પુસ્તકમાં.
 
માસ્ટટર  - કેવી રીતે?
 
ચિન્ટુ- કારણ કે 
પુસ્તક ખોલતાં જ મને ઊંઘ આવી જાય છે.



 
 
Teacher - જવાબ આપો કુતુબમિનાર ક્યાં છે?
ચિન્ટુ - ખબર નથી.
માસ્ટર - પછી બેન્ચ પર ઊભા રહો.
ચિન્ટુ બેન્ચ પર ઉભો છે અને થોડીવાર પછી કહે છે, માસ્ટરજી અહીંથી પણ દેખાતા નથી.
આગળનો લેખ
દેવો ના દેવ મહાદેવની પાર્વતીને મળ્યા રિયલ લાઈફ શિવ, વરમાળાના વીડિયોમાં છવાઈ ગઈ જોડી