બંને સરખાં
મમ્મી - ટીંકુ તુ શુ કરે છે ?
ટીંકુ - મમ્મી હું મારા મિત્રને કાગળ લખુ છુ.
મમ્મી - પણ તને લખતાં ક્યાં આવડે છે.
ટીંકુ - મારી મમ્મીને વાંચતા પણ ક્યાં આવડે છે.