1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. બાળકો

રંગીન ચિત્રો

રંગીન ચિત્રો
એક નિર્માતા - મેં સાંભળ્યુ છે કે તમે રંગીન ચિત્ર બનાવી રહ્યા છો /
બીજો નિર્માતા - સાચુ સાંભળ્યુ છે.
પહેલો નિર્માતા - તો તેના માટે હાલ શુ કરી રહ્યા છો ?
બીજો - રંગ ખરીદવા બજાર જઈ રહ્યો છુ.