પપ્પાની ટાઈ

વેબ દુનિયા|

અજયના પપ્પાના ગળામાં ટાઈ બાંધેલી જોઈ તો તેમણે પૂછ્યુ કે - પપ્પા શું છે ?
તેના પપ્પાએ હસીને જવાબ ટાળી દીધો.
અજય બોલ્યો - પપ્પા, હું સમજી ગયો. મમ્મીએ નાક લૂંછવા માટે ગળામાં કપડું બાંધી દીધુ છે.આ પણ વાંચો :