મારા દાદા
N.D
સીધા સાદો
છડી પકડીને ફરવા જતા
ફુલ તોડીને રોજ લાવતા
જમી-પરવાની સૂઈ જતા
મારા દાદી સીધી સાદી
દાંત વગર પણ હસતી રહેતી
અમને પ્રેમથી ગીત સંભળાવતી
ભૂલ કરે તો મમ્મી-પપ્પાને લડતી
દાદા-દાદી બંને વ્હાલા
કાયમ અમારી સાથે રહેતા
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ