1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. ગુજરાતી બાળ વાર્તા
  4. gujarati poem, gujarati story

એક “અનેરી” આશ

gujarati poem
મહેકતા ફૂલ નથી મારી પાસે,
કાગળો ની કહાની મોકલું છું.
મીઠું અમૃતજળ નથી મારી પાસે,
વ્હાલ નો દરિયો મોકલું છું.
સંબંધો ની સજ્જતા નથી મારી પાસે,
આંખો ની રોશની મોકલું છું.
સાચા મોટી તો નથી મારી પાસે,
બસ એક ખુશી નો પલ મોકલું છું.
આ તો છે શબ્દો ની કહાની,
શબ્દો નથી મારી પાસે,
એક “અનેરી” આશ મોકલું છું
 
ये भी पढ़ें
ઘરેલુ નુસ્ખા - પ્લેટમાં પડેલા નિશાન દૂર કરવા અપનાવો આ Tips