1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Modified: ગુરુવાર, 23 મે 2019 (10:29 IST)

અમરોહાથી કાંગ્રેસ પ્રત્યાશી સચિન ચૌંધરીનો એલાન, લોકસભા ચૂંટની બીજીપી જીતશે તો 5 વર્ષ સુધી ટકલું રહીશ

લાઈવ ચૂંટણી પરિણામ : કોણ આગળ
અમરોહાથી કાંગ્રેસ પ્રત્યાશી સચિન ચૌંધરીનો એલાન કર્યું છે કે જો તેમની સીટથી બીજેપી જીતશે તો તે પોતાનુ માથું મુંડન કરાવશે અને આવનારા પાંચ વર્ષ સુધી માથા પર વાળ નહી રાખશે. તેને એગ્જિટ પોલને ઝૂઠ જણાવ્યું છે. 
 
યૂપીમાં અમરોહા લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર સચિન ચૌધરીએ એલાન કર્યુ છે કે જો તેમના સંસદીય ક્ષેત્રમાં બીજેપી જીતશે તો તે પોતાના માથે મુંડન કરાવી લેશે અને આવનારા પાંચ વર્ષ સુધી માથા પર વાળ નહીં રાખે. તેમણે BJPના ઉમેદવાર પર ગંભીર આરોપ લગાવ્યા અને કહ્યુ કે ભગવા પાર્ટીના સમર્થનમાં એક્ઝિટ પોલ બતાવનાર તમામ ચેનલ PM મોદીની સામે વેચાઇ ગયા છે.